ⓘ Free online encyclopedia. Did you know? page 18                                               

ભારતના ભાગલા

ઇ. સ. ૧૯૪૭ માં જ્યારે બ્રિટિશ ભારત ને સ્વતંત્રતા મળી તો સાથે સાથે ભારતના ભાગલા કરીને ૧૪ ઓગસ્ટે પાકિસ્તાની ડોમિનિયન અને ૧૫ ઓગસ્ટે ભારતીય યૂનિયન ની સ્થાપના કરવામાં આવી. આ ઘટનામાં મુખ્યત્વે બ્રિટિશ ભારતના બંગાળ પ્રાંતને પૂર્વ પાકિસ્તાન અને ભારતના પશ ...

                                               

મલ્હારરાવ ગાયકવાડ

મલ્હાર રાવ ગાયકવાડ વડોદરા રાજ્યના અગિયારમા મહારાજા હતા, જેમણે ૧૮૭૦ થી ૧૮૭૫ સુધી શાસન કર્યું હતું. તે સયાજીરાવ ગાયકવાડ દ્વિતીય ના છઠ્ઠા પુત્ર હતા અને તેમના મોટા ભાઈ, ખંડેરાવ દ્વિતીય ગાયકવાડના મૃત્યુ પછી વડોદરાના મહારાજા બન્યા.

                                               

મહંમદ ઘોરી

મોઇઉદ્દિન મહંમદ ઘોરી અથવા મૂળ નામ પ્રમાણે શહાબુદ્દીન મહંમદ ઘોરી એ ઘોરી સામ્રાજ્યનો સુલતાન/રાજા હતો જેણે તેના ભાઈ ઘીયાસુદ્દીન મહંમદની જોડે ભાગીદારીમાં ૧૧૭૩થી ૧૨૦૨ સુધી અને અંતમાં મુખ્યત્વે ૧૨૦૨ થી ૧૨૦૬ના ૪ વર્ષના ટૂંકા ગાળા દરમ્યાન ઘોરી સામ્રાજ્ય ...

                                               

મહાભારત

મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, એવી માન્યતા છે. જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશન ...

                                               

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

સયાજીરાવ ગાયકવાડ બરોડા રાજ્યના મહારાજા હતા. તેઓ તેમના શાસન દરમિયાન તેમના રાજ્યમાં શૈક્ષણિક અને સામાજીક સુધારાઓ લાવવા માટે જાણીતા છે.

                                               

માર્કો પોલો

માર્કો પોલો ; ઢાંચો:IPA-it) વેનેશિઅન પ્રજાસત્તાકનો એક વેપારી હતો જેણે ધ મિલિયન લખ્યું હતું, આ પુસ્તકે મધ્ય એશિયા અને ચીનમાં યુરોપીયનોનો પરિચય કરાવ્યો હતો. તે તેમના પિતા અને કાકા, નિકોલો અને માફેઓના વખતે વેપાર કરતાં શીખ્યા, એશિયાનો પ્રવાસ કર્યો અન ...

                                               

માહિષ્મતિ

માહિષ્મતિ એ એક પ્રાચીન ભારતીય શહેર હતું. તે વર્તમાન મધ્ય પ્રદેશ રાજ્યમાં નર્મદા નદીના કિનારે સ્થિત હતું, જો કે તેના ચોક્કસ સ્થાન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ શહેરનો ઉલ્લેખ કેટલાક પ્રાચિન હિંદુ ગ્રંથોમાં જોવા મળે છે, શ્રી હરીવંશ પુરાણ તેમાં મુખ્ય ...

                                               

મુઝફ્ફર વંશ

મુઝફ્ફર વંશ ના સુલતાનોએ ગુજરાતમાં ૧૩૯૧ થી ૧૫૮૩ સુધી રાજ કર્યુ હતું. આ વંશનો સ્થાપક ઝફર ખાન મુઝફ્ફર, દિલ્હી સલ્તનતના તાબા હેઠળ અણહિલપુર પાટણ ખાતે ગુજરાત સુબાનો સુબેદાર હતો. ઝફરખાનના રાજપુત પિતાએ મુસ્લિમ ધર્મ અંગિકાર કરી વાજિહ-ઉલ-મુલ્ક નામ ધારણ કર્ ...

                                               

મુહમ્મદ

મુહમ્મદ એ ઇસ્લામના આખરી પયગંબર છે. હજરત મુહમ્મદ સાહેબનો જન્‍મ ૧૨ રબી ઉલ અવ્વલ ને સોમવારે, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં અરબસ્‍તાનનાં મક્કા શહેરમાં થયો. તેઓ હજુ માતાના ઉદરમાં જ હતા એ દરમિયાન એમના પિતા હજરત અબ્દુલ્લાહ નુ અવસાન થઇ ગયું ત્‍યાર પછી તેઓ દાદા અ ...

                                               

રામાયણ

રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોનાં સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણનો કાળ આશરે ૫૦૪૧ ઇ.સ.પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી. વાલ્મિકી ર ...

                                               

રુદ્રમહાલય (સિદ્ધપુર)

રુદ્રમહાલય મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કુલ ૮ તાલુકાઓ પૈકીનો એક સિદ્ધપુર તાલુકાના મુખ્ય મથક સિદ્ધપુર નગરમાં આવેલ એક ખંડિત મંદિર સંકુલ અને પ્રાચીન સ્થાપત્ય છે. તેનું બાંધકામ ઇ.સ. ૯૪૩માં સોલંકી વંશના રાજા ...

                                               

લક્ષ્મી વિલાસ મહેલ

લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરા માં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલ નું નામ છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. આ મહેલ જયાર ...

                                               

વલ્લભભાઈ પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખં ...

                                               

વાકાટક વંશ

વાકાટક એક દક્ષિણ ભારતીય રાજવંશ હતો. તેમણે માળવા અને ગુજરાતના દક્ષિણી પ્રદેશો પર ૩જી થી ૫મી શતાબ્દી દરમિયાન રાજ કર્યું હતું. તેઓ સાતવાહનો પછીનાં અગત્યના ઉત્તરાધિકારીઓ હતા. તેમની રાજધાની વત્સગુલ્મ હતી. આ વંશનો પહેલો અને સ્થાપક રાજા વિંધ્યશક્તિ હતો. ...

                                               

વિજયનગર સામ્રાજ્ય

વિજયનગર સામ્રાજ્ય ઈસુની ચૌદમી સદીના પુર્વાર્ધમાં દક્ષિણ ભારતમાં,માધવ વિધ્યારણ્ય નામના વિદ્ધાન સંન્યાસીની પ્રેરણાથી, પરમધર્મીઓની ધૂંસરીમાંથી મુક્ત કરવા,હરિહર અને બુક્ક નામના ભાઈઓએ સ્થાપેલું હિંદુ રાજ્ય. દિલ્લીના સુલતાન મોહમ્મ્દ તુગુલુક વતી ગુંદી પ ...

                                               

વિષ્ણુકુંડિન વંશ

વિષ્ણુકુંડિન એક પ્રાચિન ભારતીય રાજવંશ હતો, જેનું વર્તમાન ડેક્કન, ઓરિસ્સા અને તેલંગાણાના પ્રદેશો પર નિયંત્રણ હતું. ૫મી થી ૬ઠ્ઠી શતાબ્દી દરમિયાન તેમણે વાકાટક વંશને હટાવી પ્રદેશો કબ્જે કર્યા હતા. ૫મી થી ૬ઠ્ઠી શતાબ્દી દકમિયાનના ડેક્કનના ઇતિહાસમાં આ વ ...

                                               

શહીદ વીર મેઘમાયો

શહીદ વીર મેઘમાયા નો જન્મ પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયો હતો. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતી જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. સિદ્ધરાજે જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક ...

                                               

શિવાજી

છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મુઘલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લી ...

                                               

સિકંદર

સિકંદર એ ભારતના સુવર્ણયુગ દરમ્યાન થઇ ગયેલ ગ્રીસ અને મેસેડોનીયાના એક વિખ્યાત રાજાનું ફારસી નામ છે. તેણે ગ્રીસથી છેક ભારત સુધી વિજયકુચ આદરી હતી. પશ્ચિમ જગતમાં તે ઍલેક્ઝાન્ડર તૃતીય અથવા ઍલેક્ઝાન્ડર મેસેડોનિયન ના નામથી પણ જાણીતો છે. ઇતિહાસમાં તેને સૌ ...

                                               

સિદ્ધરાજ જયસિંહ

જયસિંહ સોલંકી ચોથા અને સહુથી વિખ્યાત સોલંકી રાજવી હતાંં. તેમણે ઇ.સ. ૧૦૯૬થી ઇ.સ. ૧૧૪૩ સુધી ગુજરાત પર શાસન કર્યું. તેઓ ગુજરાતમાં પોતાના ઉપનામ સિદ્ધરાજથી વધુ ખ્યાતનામ છે. તેમનો રાજ્યકાળ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. મુસ્લિમ આક્રમકો સામે ગુજરાતનું પતન ...

                                               

સુભાષચંદ્ર બોઝ

સુભાષચન્દ્ર બોઝ જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ "જય હિન ...

                                               

હમીરજી ગોહિલ

ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં સ્વત્રંતતાના સંગ્રામમાં શહીદ થયા છે. આવા જ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાનાં હમીરજી ગોહિલ. અરઠીલા ભારત દેશની ...

                                               

હ્યુ-એન-ત્સાંગ

હ્યુ-એન-ત્સાંગ / હ્યુ એન ત્સાંગ / હ્યુ એન સાંગ અથવા હ્યુ એન સંગ, જન્મે ચેન હુઇ અથવા ચેન યી, ચાઇનિઝ બૌદ્ધ સાધુ, વિદ્વાન, પ્રવાસી અને ભાષાંતરકાર હતા. તેમણે શરૂઆતી ત્સાંગ વંશ દરમિયાનના ચીન અને ભારત વચ્ચેના સંબંધોનું વર્ણન કર્યું હતું. ઇસ ૬૦૨માં તેમન ...

                                               

૧૮૦૨ની સંધિ

૧૮૦૨ની સંધિ, ૧૮૦૨નો કરાર, ૧૮૦૨ની સમજુતિ, વસઈની સંધિ અથવા ટ્રીટી ઓફ બેઝીન એ ઇ.સ. ૧૮૦૨ની સાલમાં પેશ્વા બાજીરાવ બીજા અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વસઇના યુદ્ધ પછી થયેલા એક કરારનું નામ છે.

                                               

૧૯૯૩

જાન્યુઆરી ૧ - ચૅકોસ્લોવાકિયાનું વિભાજન થયું. સ્વતંત્ર સ્લોવાકિયા અને ચૅક રિપબ્લિક સ્થાપવામાં આવ્યા. જાન્યુઆરી ૫ - અમેરીકામાં વોશિંગ્ટન રાજ્ય એ વેસ્ટલી એલન ડોડને ફાંસીની સજા આપી. ૨૮ વરસમાં પેહલી વાર અમેરીકામાં કોઈને ફાંસીની સજા જાન્યુઆરી ૩ - મોસ્ક ...

                                               

કુપોષણ

કુપોષણ એ પોષક તત્ત્વોનું અપર્યાપ્ત, વધારે પડતું અથવા અસમતોલ ઉપભોગ છે. આહારમાં કયાં પોષક તત્ત્વો વધારે કે ઓછા છે તેના પર આધારિત સંખ્યાબંધ પોષણ વિકૃત્તિઓ પેદા થઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કુપોષણને વિશ્વના જાહેર આરોગ્ય માટે એક સૌથી ગંભીર ચેતવણી કહ ...

                                               

લઘુ ધિરાણ

લઘુ ધિરાણ ઓછી-આવકવાળા ગ્રાહકો, જેમાં ઉપભોક્તાઓ અને સ્વ-રોજગાર પણ સમાવિષ્ટ છે, જે તેવા લોકો માટે નાણાકીય સેવાઓ પૂરી પાડે છે જે પરંપરાગતરીતે બેંક વ્યવસાય અને તેને લગતી સેવાઓને મેળવી નથી શકતા. વિસ્તૃત રીતે, તે એક આંદોલન છે જેનો ઉદ્દેશ "વિશ્વમાં જયાં ...

                                               

સ્વયં-સહાયક જૂથ (નાણાં વ્યવસ્થા)

સ્વયં-સહાયક જૂથ) એ ગ્રામ્ય-આધારિત નાણાંકીય મધ્યસ્થી છે, જે સામાન્ય રીતે તે 10-12 સ્થાનિક મહિલાઓ વચ્ચે રચાય છે. મોટા ભાગના સ્વયં-સહાયક જૂથ ભારતમાં આવેલા છે, જોકે અન્ય દેશોમાં પણ એસએચજી જોવા મળ્યા છે, ખાસ કરીને દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામા ...

                                               

સામાજિક મનોવિજ્ઞાન

સામાજિક મનોવિજ્ઞાન એ વ્યક્તિના સામાજિક વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે, જે સમાજલક્ષી મનોવિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે. તે મુખ્યત્વે અનુભવ પર આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રયુક્તિઓ વડે સૈદ્ધાંતિક તેમજ વ્યાવહારિક જ્ઞાનનું સંપાદન અને પરિક્ષણ કરવાનો અભિગ ...

                                               

અક્ષય દેસાઈ

અક્ષયકુમાર રમણલાલ દેસાઈ ભારતીય સમાજશાસ્ત્રી હતા. તેઓ ગુજરાતી સાહિત્યકાર રમણલાલ દેસાઈના પુત્ર હતા. અક્ષય દેસાઈ માર્ક્સવાદી વિચારસરણી ધરાવતા હતા. તેમના પત્ની નીરા દેસાઈ પણ જાણીતા સમાજશાસ્ત્રી હતા.

                                               

એમિલ દર્ખેમ

એમિલ દર્ખેમ ફ્રેન્ચ સમાજશાસ્ત્રી હતા, જેમણે સમાજશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્ત્વનું યોગદાન કર્યું હતું. ઑગસ્ટ કૉમ્ત પછી ફ્રાન્સના સામાજિક વિચારકોમાં દર્ખેમનું નામ સૌથી વધારે પ્રસિદ્ધ છે.

                                               

ચાર્લ્સ કૂલે

ચાર્લ્સ હોર્ટન કૂલે અમેરિકન સમાજશાસ્ત્રી હતા. તેમને પોતાના સિદ્ધાંતોમાં વ્યક્તિ અને સમાજને એકબીજાથી અભિન્ન અને એકબીજાના પૂરક ગણાવ્યા છે, અને સમાજને એક માનસિક એકતા ધરાવતું સાવયવી સંગઠન કહ્યું છે. કૂલેએ જૈવિક નિયતિવાદ નો વિરોધ કર્યો હતો, અને પ્રતિક ...

                                               

જ્યોર્જ હર્બર્ટ મીડ

જ્યોર્જ હર્બર્ટ મીડ અમેરિકન સમાજશાસ્ત્રી હતા. તેમને સામાજિક મનોવિજ્ઞાનની એક શાખા પ્રતિકાત્મક આંતરક્રિયાવાદના સ્થાપક માનવામાં આવે છે. મીડનો જન્મ ૨૭ ફેબ્રુઆરી ૧૮૬૩ના રોજ મેસેચ્યુસેટ્સના સાઉથ હેડલી ખાતે થયો હતો. તેમણે તત્ત્વજ્ઞાન અને સામાજિક માનસશાસ ...

                                               

દર્પણ સ્વ

દર્પણ સ્વની વિભાવના કે દર્પણ સ્વનો સિદ્ધાંત અમેરિકન સમાજશાસ્ત્રી ચાર્લ્સ હોર્ટન કૂલે દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતમાં કૂલેએ જણાવ્યું છે કે બીજાઓ પોતાના વિશે શું કલ્પના ધરાવે છે તેને જોવાની અને મૂલ્યાંકન કરવાની વ્યક્તિની શક્તિ ઉપર તેના ...

                                               

પ્રાથમિક જૂથ

પ્રાથમિક જૂથ અથવા પ્રાથમિક સમૂહ એટલે એવો સમૂહ કે જેના સભ્યો વચ્ચે પરસ્પર ગાઢ, પ્રત્યક્ષ, નિકટના અને સહાનુભૂતિ તેમજ સહકારપૂર્ણ સંબંધ હોય. પ્રાથમિક જૂથનો ખ્યાલ અમેરિકન સમાજશાસ્ત્રી ચાર્લ્સ હોર્ટન કૂલે દ્વારા તેમના પુસ્તક સામાજિક સંગઠન માં આપવામાં આ ...

                                               

સામાજિક આંતરક્રિયા

સામાજિક આંતરક્રિયા એટલે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે કોઈ માધ્યમ દ્વારા થતી ક્રિયા-પ્રતિક્રિયા. માધ્યમ તરીકે શબ્દ, આવેગ, શારીરિક સંપર્ક, સામાજિક પ્રતિકો વગેરે હોઈ શકે છે. સામાજિક આંતરક્રિયામાં પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક કેન્દ્ર સ્થાન ધરાવે છે ...

                                               

સામાજિક ક્રિયા

સામાજિક ક્રિયા એટલે સમાજના સંદર્ભમાં વ્યક્તિ દ્વારા થતી ક્રિયા. સામાજિક ક્રિયા એ એવી ક્રિયા છે જેને કોઈ ચોક્કસ અર્થ હોય છે અને અન્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સામાજિક ક્રિયા માટે એક વ્યક્તિથી વધારે વ્યક્તિઓનું ભૌતિક સ્વરૂપમાં ઉપસ્થિત રહેવુ ...

                                               

સામાજિક દરજ્જો

સામાજિક દરજ્જો એ વ્યક્તિને સમાજમાં કે એક ચોક્કસ સમૂહમાં મળતું સ્થાન કે હોદ્દો છે. દરજ્જો ચડતા-ઉતરતા ક્રમની સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના સ્થાનનું સૂચન કરે છે. જેમ કે કુટુંબમાં પિતા, માતા, મોટો પુત્ર, નાનો પુત્ર એવો ચડતો-ઊતરતો ક્રમ હોય છે, જેમાં પ ...

                                               

સામાજિક નિયંત્રણ

સામાજિક નિયંત્રણ એ સમાજશાસ્ત્રનો એક ખ્યાલ છે કે જે વ્યક્તિના વર્તન પર સામાજિક કે સાંસ્કૃતિક રીતે મુકાતાં નિયમનોનો નિર્દેશ કરે છે. સામાજિક પ્રક્રિયાઓ અને વ્યક્તિઓ તથા જૂથોના વર્તનને નિયંત્રિત કરતા, સમાજજીવનના હિતમાં સમાજના સભ્યો દ્વારા સ્વીકૃત થયે ...

                                               

સામાજિક માળખું

સામાજિક માળખું અથવા સામાજિક રચના એ સામાજિક વ્યવસ્થાના જુદા જુદા સામાજિક એકમો કે ભાગોની વ્યવસ્થિત ગોઠવણી છે. આ રચના જુદા જુદા સામાજિક એકમોની વ્યવસ્થિત ક્રમબદ્ધતા સૂચવે છે. આ ગોઠવણી મોટેભાગે સ્થિર અને કાર્યલક્ષી હોય છે. આવી રચના સામાજિક સંસ્થાઓ, મં ...

                                               

સામાજિકીકરણ

સામાજિકીકરણ અથવા સામાજીકરણ અથવા સમાજીકરણ એ વ્યક્તિને સામાજિક બનાવતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા વ્યક્તિ પોતાના સમાજના વિચારો, માન્યતાઓ, મૂલ્યો અને જીવનપદ્ધતિને આત્મસાત કરી પોતાની તથા અન્ય લોકોની યોગ્ય ભૂમિકાઓની જાણકારી પ્રાપ્ત કરે છે. આ પ્રક ...

                                               

અથાણું

અથાણું કે અથાણાં એ ભારતીય અને ગુજરાતી ભોજનનું એક ખાસ અંગ છે. અથાણાંં મોટા ભાગે ફળ અને શાકભાજીને, તેલ અથવા લીંબુ કે અન્ય ખાટાં પાણી, મીઠું અને વિવિધ મસાલાઓના ઉપયોગ વડે, આખું વર્ષ સાચવી રાખવાની એક પ્રક્રિયા છે. ઘરે બનતા અથાણાં ઉનાળામાં બનાવાય છે, ત ...

                                               

લીંબુનું અથાણું

લીંબુનું ખાટું અથાણું અથવા આથેલાં લીંબુ એ બહુ સહેલાઈથી અને ઓછાં મસાલાઓ વાપરી બનાવી શકાય છે. આથેલાં લીંબુ બનાવવા માટે; લીંબુ મીઠું હળદર આ ત્રણ વસ્તુઓની જરૂર પડે છે. લીંબુને સારી રીતે ધોઈ, તેની વચ્ચે અડધે સુધી ચોકડી આકારે કાપો પાડી અને વચ્ચે મીઠું ...

                                               

ઈડલી

ઈડલી એ દક્ષિણ ભારતીય વાનગી છે જે આખા ભારતમાં પ્રખ્યાત છે. ઈડલી સામાન્ય રીતે બે કે ત્રણ ઈંચના વ્યાસની ચપટી ગોળાકાર હોય છે. તે ફોતરા વિનાની અડદની દાળ અને ચોખાને પલાળી, વાટી અને બનેલાં ખીરાને આથો આવ્યા પછી વરાળમાં બાફીને બનાવવામાં આવે છે. મોટાભાગે ન ...

                                               

ઢોકળાં

ઢોકળાં એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને ચણાની દા ...

                                               

ઢોસા

ઢોસા એ એક પ્રકારનો પૂડલો છે જેને ચોખા અને અડદ વાપરીને બનાવાય છે. આ એક દક્ષિણ ભારતીય ખોરાકની પરંપરાગત વાનગી છે જે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. કોંકણ ક્ષેત્રમાં પણ આ પદાર્થોના બનતા પૂડા પ્રચલિત છે અહીં તેને કોંકણીમાં પોલે અને મરાઠીમાં તેને આમ્બોલી કહ ...

                                               

હાંડવો

હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. હાંડવો સામાન્ય રીતે સામાન્ય તાપમાને પીરસવામાં આવે છે. હાંડવ ...

                                               

કચોરી

કચોરી કે કચૌરી કે કચોડી કે કચુરી એ એક મસાલેદાર વાનગી છે, જે ભારત અને પાકિસ્તાનના ઘણાં ભાગમાં લોકપ્રિય છે જેવા કે ઉત્તર પ્રદેશ,રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, ગુજરાત, અને પંજાબ જેવા ભારતીય ક્ષેત્રો અને પંજાબ જેવા પાકિસ્તાનનાં ક્ષેત્રો.

                                               

ખમણ

ખમણ ચણાના લોટમાંથી બનતી એક વાનગી છે. ચણાના ઝીણા દળેલા લોટમાં છાશ મેળવીને થોડી વાર પલાળી, થાળીમાં પાથરી વરાળથી બાફવાથી પોચા ખમણ તૈયાર થાય છે. ત્યાર પછી તેના પર તલ, લીલા મરચા, ટોપરાની છીણનો વઘાર કરવામા આવે છે. આ રીતે ચણાના લોટમાંથી બનાવેલા ખમણને ના ...

                                               

ખાંડવી

ખાંડવી ગુજરાતી ફરસાણ છે. આ વાનગી ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ચણાનો એકદમ ઝીણો લોટ, કે જે બજારમાં ફાઇન બેસનનાં નામથી વેચાય છે, તે અને છાશમાંથી આ વાનગી બનાવવામાં આવે છે. ગુજરાતના પારંપારિક ફરસાણ જે બાફીને બનાવવામાં આવતાં હોવાને ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →