ⓘ Free online encyclopedia. Did you know? page 22                                               

ઇન્દ્ર કુમાર ગુજરાલ

૪થી ડિસેમ્બર, ૧૯૧૯ના દિવસે જન્મેલા ઈન્દ્ર કુમાર ગુજરાલ ભારતીય ગણરાજ્યના ૧૩મા વડાપ્રધાન મંત્રી હતા. ઝેલમ નગર કે જે અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાં જન્મેલા શ્રી ગુજરાલ ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામ મેં સક્રિય હિસ્સો લઇ ચુક્યા હતા અને ૧૯૪૨ના ભ ...

                                               

ઇમેન્યુએલ કેન્ટ

ઇમેન્યુએલ કેન્ટ અથવા ઇમેન્યુએલ કાન્ટ જર્મન તત્વચિંતક હતા. એમનું નામ આધુનિક તત્ત્વજ્ઞાનીઓમાં સીમાચિહ્નરૂપ ગણવામાં આવે છે. ૧૭૮૧માં એ સત્તાવન વર્ષના હતા ત્યારે એમનો ધ ક્રિટિક ઓફ પ્યૂર રીઝન ગ્રંથ પ્રગટ થયો હતો. ત્યારબાદ એમના અન્ય બે અગત્યના ગ્રંથો ધ ...

                                               

ઈન્દુલાલ ગાંધી

ઈન્દુલાલ ફુલચંદ ગાંધી એ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેમનો જન્મ ૮ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ મકનસર ખાતે થયો હતો. તેમણે ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો પછી પત્રકારત્વ, આકાશવાણીમાં નોકરી, સામયિક- સંપાદન જેવા વ્યવસાયિક કાર્યો કરેલા. એમનું અવસાન ૧૦ જાન્ ...

                                               

ઈન્દ્રા નૂયી

વિશ્વની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક પેપ્સીના ચેરમેન અને સીઈઓ ઈન્દ્રા નૂયી ભારતીય મૂળનાં છે. પેપ્સીકોના બિઝનેસમાં વર્ષ ૨૦૦૭માં ૨૨ ટકાનો વધારો થયો તેનો શ્રેય ઈન્દ્રા નૂયીને આપવામાં આવે છે. ટાઈમ સામાયિક તેમને વૈશ્વિક કક્ષાના આગેવાન ગણાવે છે. ઈન્દ્રા ...

                                               

ઈસ્માઈલ વાલેરા

ઈસ્માઈલ વાલેરા એ એક ગુજરાતી લોકગાયક હતા. એમણે ગાયેલા ખુબ લોકપ્રિય થયેલા ગીતોમાંના "નટવર નાનો રે." અને "કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો", "અોધાજી, મારા વાલાને વઢીને કેજો" છે. એમણે જેસલ તોરલ ‍ જેવાં કેટલાક ચલચિત્રોમાં પાર્શ્વ-ગાયક તરીકે પણ કા ...

                                               

ઉત્તમ કુમાર

ઉત્તમ કુમાર, જેમનું જન્મનું નામ અરૂણ કુમાર ચેટરજી હતું; તેઓ પ્રસિધ્ધ બંગાળી અભિનેતા હતા. તેઓ બંગાળી ચલચિત્ર જગતનાં મહાનાયક ગણાતા. તેમનો જન્મ કોલકોતામાં થયેલો.

                                               

ઉદય મર્ચંટ

ઉદયકાન્ત માધવજી મર્ચંટ, ભારતીય પ્રથમ દરજ્જાનાં ક્રિકેટનાં ખેલાડી હતા. તેઓ ટેસ્ટ ખેલાડી વિજય મર્ચંટનાં ભાઈ હતા, ઉદય જમણેરી બેટ્સમેન હતા અને રણજી ટ્રોફીમાં મુંબઇ વતી રમતા હતા. તેમણે કુલ ૨૨ પ્રથમ દરજ્જાની મેચો મુંબઇ માટે રમ્યા હતા અને ૬૭.૬૧ની સરેરાશ ...

                                               

ઉપેન્દ્ર ત્રિવેદી

ઉપેન્દ્ર ત્રિવેદી એ એક જાણીતા ગુજરાતી ચલચિત્ર અને નાટકોના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા હતા. તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેઓ સક્રિય રાજકારણી પણ હતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણી ...

                                               

ઉસ્તાદ વિલાયતખાં

ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરા મુજબના જાણીતા સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાં નો જન્મ ઇ. સ. ૧૯૨૮ના વર્ષમાં ગૌરીપુર ખાતે એક સંગીતજ્ઞ પરિવારમાં થયો હતો. એમના પિતા, પ્રખ્યાત સિતાર વાદક ઉસ્તાદ ઇનાયત હુસૈન ખાં, યુવાન વયે અવસાન પામ્યા બાદ એમણે પોતાના નાના અને ...

                                               

ઍન્ની ફ્રૅન્ક

ઍન્ની ફ્રૅન્ક જર્મન ડાયરી લેખીકા હતી. તેને પોતાની ડાયરીમાં બીજા વિશ્વયુદ્ધના સમયગાળાના, ૧૯૪૨ થી ૧૯૪૪ સુધીના, પોતાના જીવનનું આલેખન કર્યુ છે. ગુપ્તવાસમાં પકડાયા બાદ નાઝીઓના દમન કેમ્પની યાતનાઓનાં કારણે તે ૧૯૪૫માં મૃત્યુ પામી હતી. તેના મૃત્યુ બાદ તેન ...

                                               

એન. બિરેન સિંઘ

એન. બિરેન સિંઘ, કે જેઓ નોંગ બીર તરીકે પણ ઓળખાય છે. એમનો જન્મ પહેલી જાન્યુઆરી, ૧૯૬૧ના દિવસે થયો હતો. તેઓ ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી, પત્રકાર અને હાલમાં રાજકારણી છે. તેઓ મણિપુર રાજ્યના ૧૨મા મુખ્યમંત્રી છે.

                                               

એમ. એન. દેસાઇ

એમ. એન. દેસાઇ એ ગુજરાતના ખ્યાતનામ રસાયણવિદ અને કેળવણીકાર છે. તેમનો જન્મ ૮મી જાન્યુઆરી ૧૯૩૧ ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમની માતાનું નામ લલિતાબહેન હતું.

                                               

એલન પેટોન

એલન પેટોન દક્ષિણ આફ્રિકાના લેખક અને રંગભેદ વિરોધી નેતા હતા. "ક્રાઈ, દ બીલવેડ કંટ્રી" અને "ટૂ લેટ દ ફાલારોપ" તેમની સૌથી પ્રખ્યાત કૃતિઓ છે. તેમનો જન્મ પીટરમારિઝબર્ગ શહેરમાં થયો હતો અને તેમણે પોતાનું શિક્ષણ નાતાલ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું હતું ...

                                               

એસ.આર.રાવ

તેમની સુરતમાં થયેલ નિમણુક દરમિયાન સુરત પ્લેગની સમસ્યાથી ગ્રસિત હતું. તેઓ સુરતમાં આવેલ પ્લેગની મહામારી પછીના સ્વચ્છતા અભિયાન અને ટ્રાફિક સમસ્યાને સરળ બનાવવા માટે લીધેલા પગલાંઓ માટે જાણીતા બન્યા હતા. રાવે ઓપરેશન હેલ્થ કેર અને ઓપરેશન ડિમોલિશન નામ હે ...

                                               

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય-બચ્ચન અથવા ઐશ્વર્યા બચ્ચન એક ભારતીય અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ છે.અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરતાં પહેલાં તેણે એક મોડેલ તરીકે કામ કર્યું હતું અને ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ અત્યંત લોકપ્રિયતા મેળવી હતી.ભારતીય અભિનેત ...

                                               

ઓમપ્રકાશ કોહલી

ઓમપ્રકાશ કોહલી ગુજરાતના રાજ્યપાલ અને રાજ્ય સભાના પૂર્વ સભ્ય છે. તેઓ ૧૯૯૯-૨૦૦૦માં ભાજપાના દિલ્હી વિભાગના પ્રમુખ હતા. તેઓ ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી રાજ્ય સભાના સભ્ય હતા. તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના પ્રમુખ પણ રહી ...

                                               

કનુ ગાંધી

કનુ ગાંધી ભારતીય ફોટોગ્રાફર હતા. તેઓ મહાત્મા ગાંધીના ભત્રીજા હતા, જેઓ તેમના કેટલાક આશ્રમોમાં તેમની સાથે રહ્યા હતા અને તેમના અંગત સ્ટાફના સભ્ય હતા. તેમને ગાંધીજીના ફોટોગ્રાફર તરીકે શ્રેષ્ઠ રીતે યાદ કરવામાં આવે છે. તેમણે ૧૯૩૮થી ૧૯૪૮માં ગાંધીજીની હત ...

                                               

કન્હૈયાલાલ સેઠીયા

કન્હૈયાલાલ સેઠિયા રાજસ્થાની ભાષાના પ્રસિદ્ધ કવિ છે. એમનો જન્મ રાજસ્થાન રાજ્યમાં આવેલા ચુરુ જિલ્લામાં આવેલા સુજાનગઢ શહેરમાં થયો હતો. એમની કેટલીક રચનાઓ છે- રમણિયાં રા સોરઠા, ગળગચિયા, મીંઝર, કૂંકંઊ, લીલટાંસ, ધર કૂંચા ધર મંજળાં, માયડ઼ રો હેલો, સબદ, સ ...

                                               

કપિલ દેવ

કપિલ દેવ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ...

                                               

કરમશી જેઠાભાઈ સોમૈયા

કરમશી જેઠાભાઈ સોમૈયા એ ભારતીય શિક્ષણકાર હતા, કે જેમણે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી હતી. એમના નામ પરથી મુંબઈ ખાતે સોમૈયા વિદ્યાવિહાર નામનું શિક્ષણ-સંકુલ તેમ જ અન્ય શિક્ષણ સંસ્થાઓ છે. આ ઉપરાંત તેઓ ઉદ્યોગપતિ હતા, કે જે ...

                                               

કરમસિંહ

સુબેદાર અને ઓનરરી કેપ્ટન કરમસિંહ ભારતીય ભૂમિસેનાના સૈનિક હતા. તેમનો જન્મ બરનાલા, પંજાબ ખાતે એક શીખ પરિવારમાં થયો હતો. તેમને ૧૯૪૮માં ભારતના યુદ્ધ સમયના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય સૈન્યમાંથી ઓનરરી કે ...

                                               

કરસનભાઇ પટેલ

કરસનભાઈ ખોડીદાસ પટેલ ભારતના ઉદ્યોગપતિ છે, જેમણે ૨૫૦૦ કરોડના નિરમા ગ્રુપની સ્થાપના કરી હતી, જે કપડાં ધોવાનો પાવડર, સાબુ અને કોસ્મેટિક બનાવે છે. ઇસ ૨૦૧૭માં ફોર્બ્સ મેગેઝિને તેમની સંપતિ આશરે ૬૪૦ મિલિચન અમેરિકન ડોલર આંકી હતી.

                                               

કર્ણદેવ સોલંકી

કર્ણદેવ સોલંકી અથવા કર્ણદેવ પહેલો સોલંકી વંશના રાજા હતા. તે ભીમદેવ પ્રથમ અને રાણી ઉદયમતીના પુત્ર હતા. તેમણે વર્તમાન ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો પર રાજ કર્યું હતું, તેમની રાજધાની અણહિલવાડ પાટણ હતી. કર્ણદેવ તેના પિતા ભીમદેવ પ્રથમના સ્થાને રાજગ ...

                                               

કલ્પના દિવાન

તેમનું સાચું નામ તારા નાયક હતું. તેઓ આજીવન અપરણિત રહ્યા હતા. એમનું ૨૫ માર્ચ ૨૦૧૧ ના રોજ, ફેફસામાં ઇન્ફેક્શન થવાથી અને શ્વાસની તકલીફની બીમારીને કારણે, ૮૨ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. તેઓ છેલ્લી ઘડી સુધી ગુજરાતી નાટકોમાં સક્રિય રહ્યા હતા. એમણે પ ...

                                               

કલ્યાણભાઈ બાબરભાઈ પટેલ

કલ્યાણભાઈ બાબરભાઈ પટેલ નો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ગામમાં ૨૭-૧૨-૧૯૩૬ના દિને નિરક્ષર ખેડુત તથા આદિવાસી કુટુંબમાં થયો હતો. વારસાઇમાં માત્ર ગરીબાઇ અને આંનદી સ્વભાવ. ...

                                               

કસ્તુરભાઈ લાલભાઈ

કસ્તુરભાઇ લાલભાઇ ગુજરાતી ઉદ્યોગપતિ હતા. તેઓ જી. ડી. બિરલાની જેમ રાષ્ટ્રીય દેશભક્ત ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. તેમણે તેમનાં ભાઇઓની સાથે અરવિંદ મિલ અને અન્ય ઉદ્યોગોની સ્થાપના કરી હતી.

                                               

કસ્તૂરી લક્ષ્મી નૃસિંહમ

સૌરાષ્ટ્રના નાના મોટા ૪૨ રાજ્યોમાં ભાવનગર રાજ્યનું નામ તેની સમ્રુધ્ધિ અને નાગરિકત્વ માટે મોખરે રહ્યું છે. તેની પાછળ તેના પ્રજા વત્સલ રાજવિઓ, કુશળ અમાત્યો અને અનુપમ વિદ્વાનોનો ફાળો છે. તેમાં પણ ખાસ કરીને ભારતના અન્ય પ્રાંતોમાંથી આવી, ભાવનગરમાં ઠામ ...

                                               

કાકાસાહેબ કાલેલકર

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકાસાહેબ, નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના સાતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પુના, શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩માં મેટ્રિક. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય ...

                                               

કાદમ્બિની ગાંગુલી

કાદમ્બિની ગાંગુલીનો જન્મ ૧૮ જુલાઈ ૧૮૬૧ના રોજ બિહારના ભાગલપુર ખાતે બ્રહ્મ સમાજ સુધારક વ્રજકિશોર બાસુને ત્યાં થયો હતો. તેમનો પરિવાર મૂળ બરિસાલ જિલ્લાના ચાંદસીનો હતો, જે વર્તમાનમાં બાંગ્લાદેશમાં આવેલ છે. તેમના પિતા ભાગલપુર શાળાના મુખ્યશિક્ષક હતા. તે ...

                                               

કાનજીભાઇ મગનભાઇ પટેલ

કાનજીભાઈ મગનભાઈ પટેલ ‍ નો જન્મ ગુજરાત રાજ્યના ચિખલી તાલુકાના બોડવાંક ગામે થયો હતો. તેઓ એક સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મી અનેક સંઘર્ષોમાંથી પસાર થઇ ચૂક્યા છે.

                                               

કિરણ બેદી

કિરણ બેદી એ એક નિવૃત્ત ભારતીય પોલીસ સેવા અધિકારી, સામાજિક કાર્યકર્તા, ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી અને રાજકારણી છે, જેઓ પોંડિચેરીના વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર છે. તેણી ભારતીય પોલીસ સેવા માં જોડાનાર પ્રથમ મહિલા છે. 2007 માં સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા પહેલાં 3 ...

                                               

કિશનસિંહ ચાવડા

કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમનું તખલ્લુસ નામ "જિપ્સી" હતું. તેઓએ ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં અભ્યાસ કર્યો હતો. તેમણે એક મુદ્રણ પ્રેસ શરૂ કર્યો હતો અને લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવી હતી.

                                               

કુન્દનિકા કાપડિયા

તેમનો જન્મ જાન્યુઆરી ૧૧, ૧૯૨૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડિયાને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે તેમણે લીધું હતુ. ત્યારબાદ કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર શામળદાસ કોલેજમાં પુર્ણ કર્યુ હતુ. ...

                                               

કે. કામરાજ

કુમારસ્વામી કામરાજ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના સંસ્થાપક નેતા હતા જે ૧૯૬૦ના દશકમાં ભારતીય રાજનીતિમાં કિંગમેકર તરીકે જાણીતા હતા. ૧૯૬૪ થી ૧૯૬૭ના વર્ષો દરમિયાન તેઓ બે કાર્યકાળ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. કામરાજ ૧૯૫૪–૧૯૬૩ દરમિયાન ...

                                               

કે.લાલ

કે. લાલ ભારત દેશનાં એક મહાન જાદુગર હતા, તેઓ ગુજરાતી હોવાને નાતે ગુજરાતનું ગૌરવ સમાન છે. તેઓનો જન્મ ૧૭ જાન્યુઆરી, ૧૯૨૪ના રોજ થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ પાસેના વંથલી ગામે ૧૬ વર્ષની કિશોરવયે સૌ પ્રથમ જાદુનો ખેલ ...

                                               

કેશવપ્રસાદ શ્યામલાલ મૌર્ય

કેશવપ્રસાદ શ્યામલાલ મૌર્ય ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન છે. ૧૦ માર્ચ ૨૦૧૭ના દિવસે તેમણે ઉત્તર પ્રદેશ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ સોળમી લોકસભાના સાંસદ તરીકે ૨૦૧૪ના વર્ષની ચૂંટણીમાં તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યની ફુલ ...

                                               

કૈલાશ સત્યાર્થી

કૈલાશ સત્યાર્થી બાળકોના હક્કોના આંદોલનકારી છે અને બાળ મજૂરી સામે ચાલતી વૈશ્વિક લડતમાં એક આગળ પડતું નામ છે. તેમણે ૧૯૮૦માં બચપન બચાઓ આંદોલન નામની સંસ્થાની સ્થાપના કરી અને ૧૪૪ દેશોના ૮૩,૦૦૦થી વધુ બાળકોના હક્કો બચાવવા માટે લડત આપી છે. આંતરરાષ્ટ્રીય મ ...

                                               

કૈલાશપતિ મિશ્રા

કૈલાશપતિ મિશ્રા ભારતીય રાજકારણી હતા. તેઓ ભારતીય જનતા પક્ષના નેતા હતા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ હતા. રાજસ્થાનના રાજ્યપાલ નિર્મલચંદ્ર જૈનના અવસાન પછી ટૂંક સમય માટે તેઓએ રાજસ્થાનના કાર્યકારી રાજ્યપાલ તરીકે પણ પદભાર સંભાળેલો. કૈલાશપતિ મિશ્રાનો જન્મ ...

                                               

કોએનરાડ એલ્સ્ટ

કોએનરાડ એલ્સ્ટ પ્રખર જમણેરી હિંદુત્વ વિચારધારા ધરાવતા ચળવળકાર છે, જે મુખ્યત્વે તેમની આર્યન થિયરી - આઉટ ઓફ ઇન્ડિયા અને હિંદુ રાષ્ટ્રવાદી સાહિત્ય અને પુસ્તકો માટે જાણીતા છે. તેમના વિચારો માટે મોટાભાગે શિક્ષણશાસ્ત્રીઓએ તેમની ભારે ટીકાઓ કરી છે. જ્યાર ...

                                               

ખાન અબ્દુલ ગફાર ખાન

ખાન અબ્દુલ ગફાર ખાન ; ફખર-એ-અફઘાન અને બાચા ખાન એક પઠાણ રાજકીય અને અધ્યાત્મિક આગેવાન હતા. તેઓ મહાત્મા ગાંધીના એક સારા દોસ્ત હતા અને તેઓ સરહદના ગાંધી તરીકે પણ ઓળખાવાય છે. તેઓ ભારતીય ઉપખંડમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ જદોજહેદમાં અહિંસાના પ્રયોગ માટે જાણી ...

                                               

ગંગુબાઇ હંગલ

ગંગુબાઇ હંગલ, ભારતીય શાસ્ત્રીય સંગીતની ખયાલ શૈલીનાં ગાયિકા હતા, તેઓ તેમનાં ઉંડા અને બુલંદ અવાજ માટે જાણીતા હતા. હંગલ કિરાના ઘરાના નાં નોંધનીય સભ્યોમાંના એક હતા.

                                               

ગણેશ વાસુદેવ માવળંકર

ગણેશ વાસુદેવ માવળંકર, જેઓ દાદાસાહેબ ના નામથી જાણીતા હતા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ભારતની પ્રથમ લોક સભામાં લોક સભાના અધ્યક્ષ હતા. તેમના પુત્ર પુરુષોત્તમ માવળંકર ગુજરાતમાંથી લોક સભામાં બે વખત ચૂંટાયા હતા.

                                               

ગલબાભાઈ નાનજીભાઈ પટેલ

ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નો જન્મ વડગામ તાલુકાના નળાસર ગામમાં થયો હતો. તેમને બનાસ ડેરીના આદ્ય સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે બનાસકાંઠા જિલ્લાની સહકારી ચળવળમાં પોતાનું પ્રમુખ યોગદાન આપ્યુ હતું. દરેક સમાજને સાથે લઈ સમાજસેવાના ઉચ્ચતમ આદર્શોને વરી ત ...

                                               

ગિરા સારાભાઈ

ગિરા સારાભાઇ આર્કિટેક્ટ, ડિઝાઇનર અને શિક્ષક છે. તેમનો જન્મ ૧૯૨૩માં સારાભાઇ કુટુંબમાં થયો હતો અને તેઓ તેમના ૮ ભાઇ-બહેનોમાં સૌથી નાના છે. તે ગુજરાતમાં અનેક ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રકલ્પોમાં યોગદાન માટે જાણીતા છે. ગિરા સારાભાઇ, જાહેર સેવાભાવી ટ્રસ્ટ ...

                                               

ગુરબચ્ચન સિંહ સલારીઆ

કેપ્ટન ગુરબચ્ચન સિંહ સલારીઆ ભારતીય ભૂમિસેનાના અધિકારી હતા. તેઓ ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત થયું હતું. ૧૯૮૮માં ચેતન આનંદ નિર્મિત ધારાવાહિક પરમ વીર ચક્રમાં તેમના પાત્રનો અભિનય અભિનેતા બ્રાન્ડો બક્ષીએ કર્યો હતો.

                                               

ગુલઝારીલાલ નંદા

ગુલઝારીલાલ નંદા ભારતીય રાજકારણી હતા. એમનો જન્મ સિયાલકોટ, પંજાબ, પાકિસ્તાન ખાતે થયો હતો. તેઓ ઈ. સ. ૧૯૬૪ના વર્ષમાં ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના અવસાન પછી કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસ પક્ષ પ્રતિ સમર્પિત એવા ગુલઝારીલાલ નંદા ...

                                               

ગુલાબદાસ બ્રોકર

વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા ગુલાબદાસ બ્રોકર નો જન્મ પોરબંદરમાં થયો હતો. મુંબઈની ન્યુ ભરડા સ્કૂલમાંથી ૧૯૨૬માં મૅટ્રિક થયા બાદ ૧૯૩૦માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથ ...

                                               

ગોપાલકૃષ્ણ ગાંધી

ગોપાલકૃષ્ણ દેવદાસ ગાંધી એ મહાત્મા ગાંધીના પૌત્ર છે, ભારતીય સનદી સેવા નાં અધિકારી અને રાજદ્વારી છે, જેઓએ ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી પશ્ચિમ બંગાળનાં ૨૨માં રાજ્યપાલ તરીકે સેવાઓ આપેલી હતી. પૂર્વ સનદી અધિકારી તરીકે તેઓએ અન્ય વહિવટી તથા રાજદ્વારી પદોની સાથે સાથ ...

                                               

ગોપીનાથ બોરદોલોઈ

ગોપીનાથ બોરદોલોઈ સ્વાતંત્ર્ય સેનાની અને આસામના પ્રથમ મુખ્યમંત્રી હતા. ભારત દેશને સ્વતંત્રતા મળ્યા પછી એમણે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે નજીક રહીને કાર્ય કર્યાં હતાં. એમનાં યોગદાનોના કારણે આસામ, ચીન તથા પૂર્વ પાકિસ્તાન સાથે જોડાવાથી બચી જઇને ભારત દેશન ...

                                               

ગૌરીશંકર ઉદયશંકર ઓઝા

ગૌરીશંકર ઉદયશંકર ઓઝા કે ગગા ઓઝા આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી હતાં. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સન્યાસ લીધો હતો અને સચ્ચિદાનંદ સરસ્વતિ ના નામે ભાવનગર શહેરની બહાર આશ્રમ બનાવીને રહેતા હતાં તથા સંન્યાસી જીવન ગાળતા હતાં.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →