ⓘ Free online encyclopedia. Did you know? page 25                                               

બિસ્મિલ્લાહ ખાન

ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન સાહેબ હિંદુસ્તાનના પ્રખ્યાત શરણાઇ વાદક હતા. તેમનો જન્મ ડુમરાંવ, બિહારમાં થયો હતો. ઇ.સ. ૨૦૦૧માં તેઓને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ત્રીજા ભારતીય સંગીતકાર હતા જેમને ભારત રત્ન વડે સન્મા ...

                                               

બીરેન કોઠારી

બીરેન કોઠારી ગુજરાતી લેખક છે. જેઓ જીવનચરિત્રો, જીવનચિત્રોના સ્વતંત્ર આલેખન ઉપરાંત હાસ્યવ્યંગ્ય લેખો લખે છે અને હાલમાં વડોદરામાં નિવાસ કરી રહ્યા છે. તેઓ રસાયણ ઇજનેર હોવાની સાથો સાથ સાહિત્ય અને સંગીતમાં રસ ધરાવે છે. તેમણે ઔદ્યોગિક વાતાવરણમાં રહેવા ...

                                               

બુકર ટી.વોશિંગ્ટન

બુકર ટી વોશિંગ્ટન અમેરીકન કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય ના પ્રભાવશાળી નેતા તેમજ સલાહકાર હતા. એમનો જન્મ વર્જિનિયામાં ઈ. સ. ૧૮૫૬ વર્ષનાએપ્રિલ મહિનાની પાંચમી તારીખે થયો હતો. એમની માતાએ એમને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપી હ ...

                                               

બેનઝિર ભુટ્ટો

બેનઝિર ભુટ્ટો ; પાકિસ્તાનનાં ૧૧માં વડાપ્રધાન હતા. તેઓ ૧૯૮૮-૯૦ અને ૧૯૯૩-૯૬ એમ બે મુદ્દત સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા. તેઓ પાકિસ્તાનનાં શક્તિશાળી રાજકિય પરિવાર, ભુટ્ટો પરિવારનાં, સભ્ય હતા, તેમનાં પિતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પણ માજી વડાપ્રધાન અને પાકિ ...

                                               

બ્રહ્માનંદ સ્વામી

                                               

બ્રુસ લી

બ્રુસ લી સત્તાવીસમી નવેમ્બર, ૧૯૪૦ - વીસમી જુલાઈ, ૧૯૭૩) અમેરિકામાં જન્મેલા, હોંગકોંગના ચીની, અભિનેતા, માર્શલ આર્ટ કલાકાર, દાર્શનિક, ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, વિંગ ચુનના અભ્યાસકર્તા અને જીત કૂન ડો અવધારણાના સંસ્થાપક હતા. ઘણા લોકો એમને વીસમી સદીના ...

                                               

ભક્તિબા દેસાઈ

ભક્તિલક્ષ્મી ગોપાળદાસ દેસાઈ અથવા ભક્તિબા એ એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતાંં. ભારત સાથે સ્વેચ્છાએ અને બિનશરતી વિલિનીકરણમાં સહમતી આપનાર ૫૫૦ રજવાડામાંના પહેલા રાજા એવા ગાંધીવાદી ગોપાળદાસ અંબઈદાસ દેસાઈના તેઓ ધર્મપત્ની હતાંં.

                                               

ભાવસિંહજી દ્વિતીય

કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતીય તખ્તસિંહજી, KCSI ગોહિલ વંશના મહારાજા હતા જેમણે ભાવનગર પર ૧૮૯૬ થી ૧૯૧૯ સુધી શાસન કર્યું હતું.

                                               

ભિક્ષુ અખંડાનંદ

તેમનો જન્મ ઇસ ૧૮૭૪માં બોરસદમાં એક લોહાણા પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લલ્લુભાઈ હતું. કરિયાણાની દુકાને બેસીને પુસ્તકો વાંચ્યાં ને વહેંચ્યાં. નીતિમય જીવન અને સદાચારને લગતા અનેક ગ્રંથો તેમણે સસ્તું સાહિત્ય થકી ગુજરાતનાં ઘરે-ઘરે પહોંચાડયા. એક સા ...

                                               

ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ ગુજરાતી લેખક હતા. તેમણે ગુજરાત યુનિવર્સિટી ખાતે ઘણી ભાષાઓનું અધ્યાપન કર્યું હતું તેમજ વિવિધ ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. તેમણે મોટી માત્રામાં અનુવાદો કર્યા હતા તેમજ નિબંધો અને પ્રવાસવર્ણનો લખ્યા હતા. ઇ.સ. ૨૦૦૮માં તેમને પદ્મશ્ર ...

                                               

મકરંદ દવે

તેમનો જન્મ ગોંડલ, ગુજરાતમાં ૧૩ નવેમ્બર, ૧૯૨૨ના રોજ વજેશંકર દવેને ત્યાં થયો હતો. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૯૪૦માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. તેમ ...

                                               

મણિબેન પટેલ

મણિબેન પટેલ એ ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને ભારતીય સંસદના સભાસદ હતા. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને નેતા સરદાર વલ્લભભાઈ પટેલના સુપુત્રી હતા. તેમનો અભ્યાસ મુંબઈમાં થયો હતો અને તેમણે ૧૯૧૮માં ગાંધીજીની વિચારધારાનો સ્વીકાર કર્યો હતો. ત્યાર ...

                                               

મણિરત્નમ

                                               

મણિરાજ બારોટ

મણિરાજ બારોટ ઉત્તર ગુજરાતના પાટણ પાસે આવેલા બાલવા ગામના મૂળ વતની હતા. તેઓ ગુજરાતના જાણીતા લોકગાયક હતા. ઉત્તર ગુજરાતના તૂરી બારોટ લોકો દ્વારા ભવાઇ વેશમાં ગવાતા સનેડો નામના લોકગીતના એક પ્રકારને જગતભરમાં પ્રખ્યાત કરવાનું બહુમાન તેમના ફાળે જાય છે. ૪૨ ...

                                               

મણીભાઈ ભીમભાઈ દેસાઈ

મણીભાઈ ભીમભાઈ દેસાઈ એ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે મહાત્મા ગાંધી સાથે આઝાદી માટેના આંદોલનમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. આઝાદી મળ્યા બાદ તેમણે આર્થિક અને સામાજિક ઉત્થાન માટે ગામડાંઓમાં કાર્ય કરવાનો સંકલ્પ કરી અને નિષ્ઠાપૂર્વક આ સંકલ્પ આજીવન ...

                                               

મદન મોહન માલવીય

કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના પ્રણેતા એવા મહામના પંડિત મદન મોહન માલવીયા નો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૮૬૧ ના દિવસે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં પિતા બ્રિજનાથ અને માતા મૂનાદેવીના ઘરે થયો હતો. તેઓ તેમના માતાપિતાનાં સંતાનો માં પાંચમ ...

                                               

મધુ રાય

તેમનો જન્મ જામખંભાળિયામાં થયો હતો. તેમનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ દ્વારકામાં થયું. કલકત્તાની રેસિડન્ટ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાંથી જનરલ વિષયો સાથે બી.એ. પૂર્ણ કરીને ૧૯૬૭માં તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. નવનીતલાલ ઍન્ડ કંપનીમાં જાહેરખબર-લેખનના ...

                                               

મધુસૂદન પારેખ

પારેખ મધુસૂદન હીરાલાલ, કીમિયાગર, પ્રિયદર્શી, વક્રદર્શી ગુજરાતી ભાષાનાં જાણીતાં હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક છે. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતા, જ્યારે તેમનું મૂળ વતન સુરત છે. તેમના સર્જન માટે તેમને ૧૯૭૨માં કુમાર પારિતોષિક પ્રાપ્ત થયો હતો.

                                               

મનમોહન સિંહ

ડૉ. મનમોહન સિંહ ભારતના ૧૪મા વડાપ્રધાન હતા. તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક પણ છે. એક અનુભવી અર્થશાસ્ત્રીનાં રુપમાં તેમની ઓળખ વધુ છે. તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણેજ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી ...

                                               

મનુભાઈ પંચોળી

મનુભાઈ પંચોળી ‌ ગુજરાતના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. તેમણે તેમન ...

                                               

મનોજ કુમાર

મનોજ કુમાર એ ભારતના ચલચિત્ર કલાકાર અને બોલીવુડ ચલચિત્ર નિર્માતા છે. તેઓ તેમનાં ચલચિત્રો હરિયાલી ઓર રાસ્તા, વો કોન થી?, હિમાલય કી ગોદ મેં, દો બદન, ઉપકાર, પથ્થર કે સનમ, નીલ કમલ, પુરબ ઓર પશ્ચિમ, રોટી કપડા ઓર મકાન, અને ક્રાંતિ માટે જાણીતા છે. તેઓ દેશ ...

                                               

મનોજ કુમાર પાંડે

કેપ્ટન મનોજ કુમાર પાંડે ભારતીય ભૂમિસેનાના એક અફસર હતા. તેઓ ૧/૧૧ ગુરખા રાઈફલ્સના ભાગ હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા. તેમને આ સન્માન પ્રતિકુળ સમયમાં અદમ્ય સાહસ અને નેતાગીરીના ગુણો માટે આપવા ...

                                               

મનોજ ખંડેરિયા

મનોજ વ્રજલાલ ખંડેરિયા ગુજરાતી સાહિત્યના જાણીતાં ગઝલકાર અને કવિ હતા. તેઓ ગુજરાતી પ્રયોગશીલ કવિતાના એક અગ્રણી સર્જક હતા. ગુજરાતી કવિતા ક્ષેત્રે સાતમા દાયકામાં સક્રિય થયેલા ને પછીથી પોતાની આગવી કવિવ્યક્તિતા સ્થિર અને સિદ્ધ કરી ચૂકેલા મનોજ ખંડેરિયાનુ ...

                                               

મન્ના ડે

પ્રબોધ ચંદ્ર ડે, અને તખ્તા પર મન્ના ડે તરીકે જાણીતા વ્યક્તિ એક ભારતીય પાશ્ચગાયક હતા. તેમણે ૧૯૪૨માં ચલચિત્ર ‘તમન્ના’ થી શરૂઆત કરી અને ૧૯૪૨ થી ૨૦૧૩ સુધીમાં આશરે ૪૦૦૦થી વધુ ગીતો ગાયા. ભારત સરકારે ૧૯૭૧માં તેઓને પદ્મશ્રી, ૨૦૦૫માં પદ્મભૂષણ અને ૨૦૦૭માં ...

                                               

મરિયમ ઝીણા

મરિયમ ઝીણા લગ્ન પહેલા રતનબાઇ પેટીટ તરીકે જાણીતા હતા. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળકાર અને ત્યારબાદ પાકિસ્તાનનાં સ્થાપક મહમદ અલી ઝીણાના બીજા પત્ની હતા. તેઓ મુંબઇના ધનાઢય પારસી શ્રીમાન દિનશા પેટીટના એકમાત્ર પુત્રી હતા.

                                               

મરીઝ

તેમનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં અબ્દુલ અલી વાસીના ઘરમાં થયો હતો. પિતા વ્યવસાયે શિક્ષક હતા. તેમણે તેમની માતાની છત્રછાયા ખૂબ નાની ઉંમરમાં જ ગુમાવી હતી. તેમને બાળપણમાં શિક્ષણમાં રસ પડતો નહિ અને શાળાએ જવાને બદલે તેઓ સુ ...

                                               

મલાલા યુસુફઝઈ

મલાલા યુસુફજઈ બાળકોના અધિકારો, જેમાં પણ ખાસ કરીને કન્યા કેળવણીના અધિકાર માટે કાર્યરત મહિલા છે. તેણી પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં આવેલા મિંગોરા નગરની એક છાત્રા છે. સ્વાત જિલ્લામાં આવેલી શાળાઓમાં કન્યા શિક્ષણ પર તાલિબ ...

                                               

મલ્લિકા સારાભાઈ

મલ્લિકા સારાભાઈ એ ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યકાર અને સામાજીક કાર્યકર છે. તેઓ ફિલ્મોમાં તેમજ નાટકોમાં અભિનયક્ષેત્રે પણ સક્રિય છે. ભરતનાટ્યમ અને કુચિપુડી તેમની પસંદગીની નૃત્યશૈલીઓ છે.

                                               

મસ્તાની

૧૮મી સદી પૂર્વે મધ્યકાળમાં મરાઠા ઇતિહાસમાં મસ્તાનીનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે. તેણી બુંદેલખંડના મહારાજા છત્રસાલ અને તેની અફ્ઘાન રખાત રુહાનીબાઇની દીકરી હતા. ગુજરાતના ગીતોમાં તેણીને નૃત્યાંગના અને કાંચનીનું નામથી સંબોધિત કરાયું છે.

                                               

મહાદેવ ગોવિંદ રાનડે

ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાનડે નો જન્મ ઇ.સ. ૧૮ જાન્યુઆરી ૧૮૪૨ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ગામે થયો હતો. હિંદી રાષ્ટ્રીય મહાસભા ની સ્થાપનામાં તેઓએ આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તે સમયના ભારતીય સમાજમાં વિધવા વિવાહ પર પ્રતિબંધ, અસ્પૃશ્યતા, બા ...

                                               

મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રથમ

મહારાજા સયાજીરાવ નામે સામાન્યત: જેનું નામ યાદ આવે તેવા મ.સ. ત્રીજા માટે જુઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા આ લેખ સુપ્રસિદ્ધ મ.સ. ત્રીજાના પૂર્વજ મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રથમ વિષે છે. મહારાજા સયાજીરાવ વડોદરા સ્ટેટના ગાયકવાડ કુળ-શાખાના રાજવી હતા ...

                                               

મહેંદી નવાઝ જંગ

તેમનો જન્મ ૧૪ મે, ૧૮૯૪ના દિવસે હૈદરાબાદ ખાતે થયો હતો અને અવસાન ૨૩ જૂન, ૧૯૬૭ના દિવસે હૈદરાબાદ ખાતે થયુ હતું. તેમણે હૈદરાબાદની સનદી સેવા ઉપરાંત વિવિધ સરકારી હોદ્દાઓ પર કામગીરી બજાવી હતી. ઈ.સ. ૧૯૩૭ થી ૧૯૪૨ દરમિયાન હૈદરાબાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે સે ...

                                               

મહેબૂબ ખાન

હિન્દી ફિલ્મોમાં શરૂઆત તેમણે નાના મોટા અભિનયથી કરેલી પરંતુ તેઓ ભારતીય સિનેજગતમાં ખ્યાતનામ ફિલ્મનિર્માતા તરીકે પ્રસિદ્ધિ પામ્યાં. ઇ.સ. ૧૯૨૭માં ઇમ્પિરિયલ કંપની ચોર માં અભિનય કર્યો. ત્યારબાદ તેઓ વાર્તાલેખન તરફ વળ્યાં. તેમની એક વાર્તા પરથી ઇ.સ.૧૯૩૪મા ...

                                               

માઇકલ જેકસન

માઇકલ જોસેફ જેકસન, એક મહાન પોપ ગાયક તેમ જ નૃત્યકાર હતા, જેમને પોપ સમ્રાટ એટલે કે કિંગ ઓફ પોપ તરીકે પણ ઓળખવામાં આવતા. માઇકલ જેકસન, એમના માતાપિતાનું આઠમું સંતાન હતા, જેમણે માત્ર અગિયાર વર્ષની ઉંમરમાં જ વ્યવસાયિક રુપે ગાવાનો આરંભ કર્યો. આ સમયે તેઓ જ ...

                                               

માખનલાલ ચતુર્વેદી

માખનલાલ ચતુર્વેદી એ ભારતીય એક પ્રસિદ્ધ ભારતીય સાહિત્યકાર હતા. તેઓ કવિ, લેખક, નાટ્યલેખક, નિબંધકાર તથા પત્રકાર હતા. તેઓ સરળ ભાષા અને ઓજપૂર્ણ ભાવનાઓના અનોખા હિંદી સાહિત્યના રચયિતા હતા. એમણે હિંદી તેમ જ સંસ્કૃત ભાષાઓનું શિક્ષણ લીધું હતું. તેઓ કર્મવીર ...

                                               

માણી માધવ ચાક્યાર

માણિ માધવ ચાક્યાર કેરળ રાજ્યની પ્રાચીન સંસ્કૃત નાટક પરંપરા કુટિયાટ્ટમ ના મહાન કલાકાર હતા. તેઓ પોતાના સર્વશ્રેષ્ઠ અભિનય તથા નાટ્ય શાસ્ત્રના જ્ઞાન માટે ખુબજ પ્રસિદ્ધ હતા. તેઓ માત્ર આંખો વડે અભિનય કરીને પણ ભાવનાઓ વ્યક્ત કરી શકતા હતા.

                                               

માધવસિંહ સોલંકી

માધવસિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા, ગુજરાતના મુખ્ય મંત્રી અને ભારતના વિદેશ મંત્રી હતા. તેઓએ ત્રણ વખત ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળેલું. તેઓ "ખામ થિયરી" માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવેલા.

                                               

માર્ક ટ્વેઇન

માર્ક ટ્વેઇન ઉપનામ વડે લેખન કાર્ય કરતા સેમ્યુઅલ લેંગહોર્ન ક્લેમેંસ એક પ્રસિદ્ધ અને લોકપ્રિય અમેરીકન લેખક હતા.

                                               

માર્કો કાસાગ્રાન્ડ

માર્કો કાસાગ્રાન્ડ, એક ફિનિશ વાસ્તુકાર, લેખક અને વાસ્તુકળાના અધ્યાપક છે. એમણે હેલસિંકી પ્રૌધ્યોગીક વિજ્ઞાન વિશ્વવિધ્યાલયના વાસ્તુકળા વિભાગમાંથી સ્નાતક શિક્ષણ, ૨૦૦૧માં મેળવ્યું છે.

                                               

માર્ટિન લ્યૂથર કિંગ

તેમનો જન્મ ૧૫ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ થયો હતો. નાનપણથી જ તેમણે કાળાગોરાના ભેદ જોયા હતાં આગળ જતાં તેમણે દાર્શનિક થોરોનો નિબંધ વાંચ્યો અને ગાંધીજીના જીવન વિશેના વિચારો સાંભળીને તેઓ એટલા પ્રભાવિત થયા કે એમના જ માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું. તેમણે અમે ...

                                               

મીઠો

મીઠા ભગત નો જન્મ ૧૭૯૪ની આસપાસ લીંબડી ગામે ઢાઢી મુસલમાન કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ સાહેબો હતું. તેમનું મન વૈષ્નવ ધર્મ પ્રત્યે વળેલું હતું. એક એવી કથા પ્રચલિત છે કે મીઠો ઢાઢીને સુરેન્દ્રનગરના રાજાએ શ્રી કૃષ્ણ સાથે પોતાના પણા ગુણગાન કરવા જણાવ ...

                                               

મુકેશ

મુકેશ ખૂબ જ જાણીતા ભારતીય પાર્શ્વગાયક હતા. તેમની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય પાર્શ્વ ગાયકોમાં થાય છે. તેમની ગાયકી માટે મળેલાં પુરસ્કારોમાં રજનીગંધા ફિલ્મનું કઈ બાર યું હી દેખા હૈ. ગીત માટે તેમને શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક ફિલ્મફેર એવ ...

                                               

મુકેશ અમૃતલાલ આચાર્ય

મુકેશ આચાર્ય ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ્, ગ્રાફિક્સ ડીઝાઇનર અને વન્ય-જીવન તસ્વિરકાર છે. એમને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

                                               

મુહમ્મદ ઝકરિયા કાંધલવી

મૌલાના મુહમ્મદ ઝકરિયા કાંધલવી ઇસ્લામ ધર્મના સૂફી સંપ્રદાય માંની ચિશ્તી સાબરી ઈમ્દાદી પરંપરાનાં ધર્મગુરુ હતા. તેમનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૮૯૮ નાં રોજ હાલના ઉત્તર પ્રદેશના કાંધલા ખાતે થયેલો. તેમનો જન્મ ઇસ્લામિક વિદ્વાનોનાં એવા કુટુંબમાં થયેલો જેનાં પૂર ...

                                               

મૃણાલિની સારાભાઈ

મૃણાલિની વિક્રમ સારાભાઈ એક ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના, નૃત્ય સંચાલક અને પ્રશિક્ષક હતા. તેઓ દર્પણ એકેડમી ઓફ આર્ટસ ના સ્થાપક હતા, જે અમદાવાદમાં નૃત્ય, નાટક, સંગીત અને કઠપૂતળી કલાની તાલીમ આપતી સંસ્થા છે. તેમને કલામાં તેમના યોગદાન માટે ઘણાં પુરસ્કાર ...

                                               

મૃદુલા સારાભાઈ

તેમનો જન્મ અમદાવાદ, ભારતમાં એક સમૃદ્ધ વ્યાપારી પરિવારમાં થયો હતો. તેઓ અંબાલાલ સારાભાઈ અને સરલા દેવીના આઠ બાળકોમાંના એક અને વિક્રમ સારાભાઈના બહેન હતા. તેમનું શિક્ષણ ઘરમાં જ બ્રિટિશ અને ભારતીય શિક્ષકો દ્વારા તેમના માતા-પિતાની દેખરેખ હેઠળ થયું હતું. ...

                                               

મેઘનાદ સહા

ડો. મેઘનાદ સહા ભારત દેશના મહાન વૈજ્ઞાનિકો પૈકીના એક ગણાય છે. એમનો જન્મ ઈ. સ. ૧૮૯૩ ના ઓકટોબર મહિનાની છઠ્ઠી તારીખે વર્તમાન સમયમાં બાંગ્લાદેશના ઢાકા જિલ્લાના શેવડાતાલી ગામમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો.

                                               

મેડમ કામા

મેડમ ભીખાઈજી કામાનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧ ના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું. સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા. ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ ...

                                               

મોખડાજી ગોહિલ

મોખડાજી ગોહિલ ગુજરાત રાજ્યના ભાવનગર નજીક આવેલા ઘોઘાના રાજપૂત શાસક હતા. તેઓ ૧૩મી સદીમાં સૌરાષ્ટ્રમાં સ્થાયી થયેલા રાજસ્થાનના ખારગઢના સેજકજી ગોહિલના વંશજ હતા. મોખડાજી ગોહિલ દિલ્હીના તખલઘ વંશના મહમદ તખલઘ ના સમકાલીન હતા.

                                               

મોતીલાલ નહેરૂ

મોતીલાલ નહેરૂ આઝાદીના લડત આપનાર કોંગ્રેસના અગ્ર હરોળના નેતા હતા. તેમનો જન્મ ઇ.સ. ૧૮૬૧ માં આગ્રા મુકામે થયો હતો. તેઓ સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂના પિતા હતા. તેઓ ઇ. સ. ૧૯૨૯ના વર્ષમાં મળેલા કોલકાતાના કોંગ્રેસ અધિવેશનમાં ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →