ⓘ Free online encyclopedia. Did you know? page 30                                               

હંગપન દાદા

હવાલદાર હંગપન દાદા એસી એ ભારતીય ભૂમિસેનાની આસામ રેજિમેન્ટના સૈનિક હતા. તેમને ઓગષ્ટ ૨૦૧૬માં ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો હતો.

                                               

હેમંત કરકરે

હેમંત કરકરે મુંબઈ આતંકવાદ વિરોધી દળના વડા હતા. તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન છાતીમાં ત્રણ ગોળી વાગતાં શહીદ થયા હતા. તેમને ૨૬ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ અશોક ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો હતો. તેઓ જાન્યુઆરી ૨૦૦૮માં આતંકવાદવિરોધિ દળના વડા બન્યા હતા. તેમને ...

                                               

પીરૂ સિંઘ

કંપની હવાલદાર મેજર પીરૂ સિંઘ શેખાવત ભારતીય ભૂમિસેનામાં સૈનિક હતા. તેઓ ૧૯૪૭ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા. તેમને દુશ્મન સામે બહાદુરીનું પ્રદર્શન કરવા માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.

                                               

બાના સિંઘ

સુબેદાર મેજર અને માનદ કેપ્ટન બાના સિંઘ નિવૃત્ત ભારતીય સૈનિક છે. તેઓ ભારતના યુદ્ધ સમયના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રના વિજેતા છે. તેઓ જ્યારે નાયબ સુબેદારના પદ પર હતા ત્યારે તેમની આગેવાની હેઠળ ઑપરેશન રાજીવ દરમિયાન સિઆચીન વિસ્તારના સર્વોચ્ચ શિ ...

                                               

અરુણાચલ સ્કાઉટ્સ

અરુણાચલ સ્કાઉટ્સ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તે અરુણાચલ પ્રદેશમાં ભારતની તિબ્બત સરહદનું રક્ષણ કરવા માટે ઉભી કરવામાં આવી છે. તે પહાડી યુદ્ધમાં કુશળતા ધરાવે છે.

                                               

આસામ રેજિમેન્ટ

આસામ રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. રેજિમેન્ટ કુલ ૨૧ પલટણો ધરાવે છે જેમાં ૧૫ પાયદળ પલટણો, ૩ રાષ્ટ્રીય રાઇફલ્સ, ૩ સ્થાનિય સેનાની પલટણો છે. આ સિવાય નવી ઉભી કરાઈ રહેલ રેજિમેન્ટ અરુણાચલ સ્કાઉટ્સની બે પલટણો પણ રેજિમેન્ટ સાથે જોડા ...

                                               

કુમાઉં રેજિમેન્ટ

કુમાઉં રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેનો ઉદ્ભવ ૧૮મી સદીના બ્રિટિશ ભારતીય સૈન્યમાં ગણી શકાય. ઉદ્ભવથી હાલ સુધીમાં તેણે તમામ મોટી લડાઈઓમાં ભાગ લીધો છે. કુમાઉંમાં સૈનિકો ઉત્તરાખંડના કુમાઉં વિસ્તાર અને મેદાન પ્રદેશના આહિરોમાંથી ...

                                               

ગઢવાલ રાઇફલ્સ

ગઢવાલ રાઇફલ્સ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તે ૩૯મી ગઢવાલ રેજિમેન્ટ તરીકે ૧૮૮૭માં ઉભી કરવામાં આવી હતી. તે શરૂઆતમાં બંગાલ સેના, બાદમાં બ્રિટિશ ભારતીય સેના અને આઝાદી બાદ ભારતીય ભૂમિસેનાનો ભાગ બની. ૧૯મી અને ૨૦મી સદીમાં સરહદી પ્રાંતના અભિય ...

                                               

જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ

જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેને તત્કાલીન જમ્મુ અને કાશ્મીર રજવાડું ની સેનામાંથી સંપુર્ણ પણે ભારતીય સેનામાં રેજિમેન્ટ તરીકે વિલિન કરવામાં આવી હતી. ૧૯૬૩માં તેનું નામકરણ જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ કરવામાં આવ્ ...

                                               

જાટ રેજિમેન્ટ

જાટ રેજિમેન્ટ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. રેજિમેન્ટને ૧૮૩૯ થી ૧૯૪૭ વચ્ચે ૪૧ યુદ્ધ સન્માન મળેલ છે. આઝાદી બાદ તેમને ૯ યુદ્ધ સન્માન, ૧૦ પલટણ પ્રશસ્તિ પત્ર મળેલ છે. આ ઉપરાંત તે ૨ વિક્ટોરીયા ક્રોસ, ૪ ઇન્ડિયન ઓર્ડર ઓફ્ મેરિટ, ૨ જ્યોર્જ ક્રોસ, ...

                                               

ડોગરા રેજિમેન્ટ

રેજિમેન્ટમાં સૈનિકો જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના ડોગરા પ્રજાતિના લોકોમાંથી ભરતી કરવામાં આવે છે. હાલની રેજિમેન્ટ ૧૯૨૨માં ત્રણ અલગ રેજિમેન્ટને વિલિન કરી અને ૧૭મી ડોગરા રેજિમેન્ટ તરીકે બનાવવામાં આવી. તે આ પ્રમાણે હતી: ૧લી પલટણ-અગાઉ ૩ ...

                                               

ધ ગ્રેનેડિયર્સ

ગ્રેનેડિયર્સ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તે ભૂતપૂર્વ બોમ્બે સેનાનો ભાગ હતી અને સ્વતંત્રતા સમયે તેને ભારતીય સેનામાં વિલિન કરવામાં આવી હતી. તે સમયે રેજિમેન્ટ ૪થી ગ્રેનેડિયર્સ તરીકે ઓળખાતી હતી. તેણે સ્વતંત્રતા પૂર્વે અને બાદમાં અનેક યુદ ...

                                               

નાગા રેજિમેન્ટ

નાગા રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તે સેનાની સૌથી યુવા રેજિમેન્ટમાંની એક છે. તેની ૧લી પલટણ ૧૯૭૦માં રાણીખેત ખાતે ઉભી કરવામાં આવી હતી. તેમાં મુખ્યત્ત્વે નાગા સમુદાયના સૈનિકો ભરતી કરવામાં આવે છે.

                                               

પંજાબ રેજિમેન્ટ

પંજાબ રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે અને તે ૧૯૪૭માં બ્રિટશ ભારતીય સેનામાંથી ૨જી પંજાબ રેજિમેન્ટમાંથી બનાવવામાં આવી હતી. તે ભારતીય ભૂમિસેનાની સૌથી જૂની રેજિમેન્ટમાંની એક છે. તેણે અનેક લડાઈ અને યુદ્ધોમાં ભાગ લીધો છે અને તેના મા ...

                                               

પેરાશુટ રેજિમેન્ટ

ભારતની પ્રથમ છત્રીદળ રેજિમેન્ટ ઓક્ટોબર ૨૯, ૧૯૪૧ના રોજ ૫૦મી પેરાશુટ બ્રિગેડ તરીકે ઉભી કરવામાં આવી હતી. તે ૧૫૧મી બ્રિટિશ, ૧૫૨મી ભારતીય અને ૧૫૩મી ગુરખા પેરાશુટ પલટણો ધરાવતી હતી. ભારતીય તબીબી સેવાના લેફ્ટ એજી રંગારાજ જેઓ ૧૫૨મી ભારતીય પલટણના તબીબ પણ હ ...

                                               

બિહાર રેજિમેન્ટ

બિહાર રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેનો ઉદ્ભવ અંગ્રેજ ભારતીય સેનામાં આંકી શકાય છે. ૧૯૪૧માં બિહાર રેજિમેન્ટને હૈદરાબાદ રેજિમેન્ટના ભાગ સ્વરૂપે ઉભી કરવામાં આવી હતી. તેનું રેજિમેન્ટલ મુખ્યાલય દિનાપુર, બિહાર ખાતે આવેલું છે.

                                               

બ્રિગેડ ઓફ ગાર્ડસ

બ્રિગેડ ઓફ ગાર્ડસ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તે પ્રથમ સમગ્ર ભારતની રેજિમેન્ટ છે અને તેમાં તમામ વર્ગના અને પ્રદેશના સૈનિકોને ભરતી કરવામાં આવે છે. અન્ય રેજિમેન્ટ ચોક્કસ વિસ્તાર, વર્ગ કે જાતિના સૈનિકોને જ ભરતી કરે છે. આ રેજિમેન્ટને સ ...

                                               

મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રી

મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રી એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તે ૧૭૬૮માં સૌપ્રથમ ઉભી કરવામાં આવી હતી. રેજિમેન્ટમાં તત્કાલીન મરાઠા સામ્રાજ્યમાંથી સખત મનોબળવાળા અને શિસ્તબદ્ધ લોકોને સૈનિક તરીકે લેવામાં આવતા. હાલમાં, સૈનિકો સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમા ...

                                               

મહાર રેજિમેન્ટ

મહાર રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તે શરુઆતમાં મહાર સમુદાયના જ સૈનિકોને ભરતી કરવા માટે ઉભી કરાઈ હતી. પરંતુ, કાળક્રમે વિસ્તાર થતાં તેમાં સૈનિકો સમગ્ર ભારતમાંથી લેવામાં આવે છે.

                                               

યાંત્રિક પાયદળ રેજિમેન્ટ

યાંત્રિક પાયદળ રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે, જોકે તે ૨૬ યાંત્રિક પલટણો સાથે આશરે એક વિભાગ જેટલું સંખ્યાબળ ધરાવે છે. તેને વિવિધ બખ્તરીયા વિભાગો અને કોર મુખ્યાલયો વચ્ચે વહેંચી દેવામાં આવી છે. તે સૈન્યની સૌથી યુવા રેજિમેન્ટમાં ...

                                               

રાજપૂત રેજિમેન્ટ

રાજપૂત રેજિમેન્ટ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેમાં સૈનિકો મુખ્યત્તે રાજપૂત, ગુર્જર, બ્રાહ્મણ, બંગાલી, મુસ્લિમ, જાટ, આહિર, શીખ અને ડોગરા સમુદાયોમાંથી ભરતી કરવામાં આવે છે. દ્વીતીય વિશ્વયુદ્ધ દરમિયાન રેજિમેન્ટમાં ૫૦% હિંદુ રાજપૂત અને ૫૦% મ ...

                                               

રાજપૂતાના રાઇફલ્સ

રાજપૂતાના રાઇફલ્સ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેને ૧૯૨૧માં અગાઉની છ અલગ પલટણોને વિલીન કરી અને ઉભી કરવામાં આવી હતી. તેને નવું નામ ૬ઠી રાજપૂતાના રાઇફલ્સ અપાયું હતું. ૧૯૪૫માં નામમાંથી ક્રમાંક હટાવવામાં આવ્યો અને ૧૯૪૭માં આઝાદી સમયે તે ભારતી ...

                                               

લદ્દાખ સ્કાઉટ્સ

લદ્દાખ સ્કાઉટ્સ ભારતીય ભૂમિસેનામાં એક રેજિમેન્ટ છે, તેનું હુલામણું નામ "હિમ યોદ્ધાઓ" અથવા "હિમ વાઘ" છે. તે પહાડી લડાઈમાં નિપુણતા ધરાવે છે અને તેનો પ્રાથમિક કાર્યક્ષેત્ર લદ્દાખ વિસ્તારના ઉંચાઈ પર આવેલા હિમાચ્છાદિત વિસ્તારોનું રક્ષણ કરવાનું અને જમ્ ...

                                               

શીખ રેજિમેન્ટ

શીખ રેજિમેન્ટ એ ૧૯ પલટણ ધરાવતી ભારતીય ભૂમિસેનાની એક રેજિમેન્ટ છે. તેમાં મોટાભાગના રંગરૂટ શીખ સમુદાયના છે. તે ભારતીય સેનાની સૌથી વધુ પુરસ્કૃત રેજિમેન્ટ છે અને એક સમયે બ્રિટિશ સામ્રાજ્યની સૌથી વધુ પુરસ્કૃત રેજિમેન્ટ હતી. ઓગષ્ટ ૧, ૧૮૪૬ના રોજ રેજિમેન ...

                                               

શીખ લાઇટ્ ઇન્ફન્ટ્રી

શીખ લાઇટ્ ઇન્ફન્ટ્રી ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે, જે અગાઉ મઝહબી અને રામદાસીઆ શીખ રેજિમેન્ટ નામે ઓળખાતી હતી. ૧૯૪૪માં તેને હાલનું નામ આપવામાં આવ્યું. અગાઉ તે ૨૩મી, ૩૨મી અને ૩૪મી શીખ પાયૉનિયર તરીકે વર્ગીકૃત હતી. શીખ લાઇટ્ ઇન્ફન્ટ્રી તેના ...

                                               

સિક્કિમ સ્કાઉટ્સ

સિક્કિમ સ્કાઉટ્સ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તે ભારતના સિક્કિમ રાજ્યમાંથી સૈનિકોને ભરતી કરે છે. તે ભારતીય સેનાની સૌથી યુવા રેજિમેન્ટ છે, તેને ૨૦૧૩માં ઉભી કરાઈ અને ૨૦૧૫માં કાર્યક્ષમ બનાવવામાં આવી. તેને લદ્દાખ સ્કાઉટ્સ અને અરુણાચલ સ્કાઉ ...

                                               

૧ ગુરખા રાઇફલ્સ

૧ ગુરખા રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેમાં મુખ્યત્ત્વે નેપાળના નિવાસી ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તે ૧૮૧૫માં ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બંગાલ સેનાના ભાગરૂપે ઉભી કરવામાં આવી હતી. પાછળથી તેને ૧લી રાજા પંચમ જ્યોર્જની ગુરખા ...

                                               

૧૧ ગુરખા રાઇફલ્સ

૧૧ ગુરખા રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેમાં મુખ્યત્ત્વે નેપાળ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે રાય, લીંબુ અને તમાંગ કુળના પૂર્વ નેપાળના તપલેજંગ, પંચથાર, સંખુવાસભા અને ધનકુટ જિલ્લાના સૈનિકો ભરતી કરવામ ...

                                               

૩ ગુરખા રાઇફલ્સ

૩ ગુરખા રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેમાં મુખ્યત્ત્વે નેપાળ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તે સૌપ્રથમ અંગ્રેજો દ્વારા ૧૮૧૫માં ઉભી કરવામાં આવી હતી. તેઓ ૧૮૫૭માં દિલ્હીના ઘેરામાં, બંને વિશ્વયુદ્ધમાં તૈનાત હતી અને આઝ ...

                                               

૪ ગુરખા રાઈફલ્સ

૪ ગુરખા રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેમાં ભારતીય અને નેપાળ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. આ રેજિમેન્ટમાં પાંચ પલટણો છે. રેજિમેન્ટને બ્રિટિશ ભારતીય સેનાના ભાગરૂપે ઇસ ૧૯૫૭માં ઉભી કરવામાં આવી હતી. ઈસ ૧૯૪૭માં ભારતન ...

                                               

૫ ગુરખા રાઇફલ્સ

૫ ગુરખા રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેમાં ભારતીય અને નેપાલ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તે ઈસ ૧૮૫૮માં ઉભી કરવામાં આવી હતી. તેણે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ફરજ બજાવી છે. તે ઈસ ૧૯૪૭માં આઝાદી સમયે ભારતના ફાળે આવ ...

                                               

૮ ગુરખા રાઇફલ્સ

૮ ગુરખા રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેમાં નેપાળ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તેને ઈસ ૧૮૨૪માં ઉભી કરવામાં આવી હતી. તે ઇસ્ટ ઇન્ડિયા કંપની બાદમાં અંગ્રેજ ભારતીય સેના અને સ્વતંત્રતા સમયે ભારતીય સેના હેઠળ આવી હતી. ર ...

                                               

૯ ગુરખા રાઇફલ્સ

૯ ગુરખા રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેમાં નેપાળ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. રેજિમેન્ટ શરૂઆતમાં ૧૮૧૭માં અંગ્રેજો દ્વારા ગઠિત કરાઈ હતી અને સ્વતંત્રતા સમયે તે ભારતના હિસ્સામાં આવી. તેમાં મુખ્યત્ત્વે છેતરી અને ઠાકુરી ...

                                               

પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક

પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક ભારતનો એક લશ્કરી પુરસ્કાર છે. તેની રચના ૧૯૬૦માં કરવામાં આવી હતી અને પછીથી આજ સુધી તે અસાધારણ રીતે શાંતિના સમયમાં સેવા માટે એનાયત કરવામાં આવે છે.

                                               

ઐયામદ દેવૈઆ

ઐયામદ બોપ્પૈયા દેવૈઆ એ ભારતીય વાયુસેનાના એક લડાયક વિમાનચાલક હતા. તેમને ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન મૃત્યુપર્યંત મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની વિમાનમથક સરગોધા પર હુમલો કરનાર ટુકડીના ભાગ હતા અને તે દરમિય ...

                                               

ઝોરાવર ચંદ બક્ષી

લેફ્ટનન્ટ જનરલ ઝોરાવર ચંદ બક્ષી, પીવીએસએમ, એમવીસી, વીઆરસી, વીએસએમ એ ભારતીય ભૂમિસેનાના એક સેવાનિવૃત્ત અધિકારી છે. તેઓ ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઓપરેશન અબ્લેઝની કાર્યવાહી માટે જાણીતા છે. તેઓને ભારતના સૌથી પુરસ્કૃત જનરલ ગણવામાં આવે છે.

                                               

પદ્મપાણી આચાર્ય

મેજર પદ્મપાણી આચાર્ય, એમવીસી એ ભારતીય ભૂમિસેનાના એક અધિકારી હતા. તેમને કારગિલ યુદ્ધ દરમિયાન, ૨૮ જૂન ૧૯૯૯ના દિવસે, હાથ ધરેલ કાર્યવાહી માટે ભારતનું યુદ્ધ કાળનું દ્વિતીય કક્ષાનું સર્વોચ્ચ સન્માન મહાવીર ચક્ર મરણોપરાંત એનાયત કરાયું હતું.

                                               

રણજીત સિંઘ દયાલ

રણજીત સિંઘ દયાલ એ ભારતીય ભૂમિસેનાના સેવાનિવૃત્ત જનરલ અને વહીવટકર્તા હતા. તેમણે સૈન્ય અધિકારી તરીકે ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન હાજી પીરનો ઘાટ કબ્જે કરવાની કાર્યવાહીનું નેતૃત્વ કર્યું હતુ. તેમણે ઓપરેશન બ્લુ સ્ટારની યોજના પણ બનાવી હતી અને ...

                                               

રાજેશ સિંઘ અધિકારી

મેજર રાજેશ સિંઘ અધિકારી, એમવીસી એ કારગિલ યુદ્ધમાં શહીદ થનાર ભારતીય ભૂમિસેનાના અધિકારી હતા. તેમને લડાઈ દરમિયાન વીરતા દર્શાવવા માટે મહાવીર ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયું હતું.

                                               

રામ ચંદર

મે ૧૯૪૭માં ચંદર ભારતીય ભૂમિસેનાની મદ્રાસ ઇજનેર જૂથની ૧૪મી ફિલ્ડ ઇજનેરી કંપનીમાં જોડાયા. તેઓ વ્યવસાયે ધોબી હતા અને ભૂમિસેનામાં નાગરિક કર્મચારી તરીકે નિયુક્ત હતા. તેઓ ડિસેમ્બર ૧૮, ૧૯૪૭ના રોજ લેફ્ટ એફ ડી ડ્બલ્યુ ફાલોનના નેતૃત્વ હેઠળ જમ્મુ તરફ આવી રહ ...

                                               

અજય આહુજા

સ્ક્વોડ્રન લિડર અજય આહુજા, વીર ચક્ર એ ભારતીય વાયુસેનાના લડાયક વિમાનચાલક હતા. તેઓ જમ્મુ અને કાશ્મીર ખાતે ૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્યના ગોળીબારમાં શહીદ થયા હતા. તેમના મૃત્યુના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગ ...

                                               

અસલ ઉત્તરની લડાઈ

અસલ ઉત્તરની લડાઈ એ ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ૮થી ૧૦ સપ્ટેમ્બર ૧૯૬૫ વચ્ચે લડવામાં આવેલ સૌથી મોટી રણગાડીઓની લડાઈ હતી. આ લડાઈની શરુઆત પાકિસ્તાન દ્વારા ભારતીય વિસ્તારમાં પાયદળ અને બખ્તરિયા દળો વડે સરહદથી પાંચ કિમી અંદર સ્થિત ખેમકરણ ગામને ક ...

                                               

ઓપરેશન જિબ્રાલ્ટર

ઓપરેશન જિબ્રાલ્ટર એ ભારતના હિસ્સામાં રહેલા જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી અને બળવો ભડકાવવાની પાકિસ્તાની કાર્યવાહીનું સાંકેતિક નામ હતું. જો કાર્યવાહી સફળ થાય તો પાકિસ્તાન કાશ્મીપર કબ્જો મેળવવા માગતું હતું, પણ સમગ્ર કાર્યવાહી સંપૂર્ણ નિષ્ફળતામાં ...

                                               

ચાવીન્દાની લડાઈ

ચાવીન્દાની લડાઈ એ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સિઆલકોટ અભિયાન ના ભાગરુપે લડવામાં આવી હતી. આ લડાઈને બીજા વિશ્વ યુદ્ધમાં લડાયેલ કુર્સ્કની લડાઈ બાદ મોટી રણગાડીની લડાઈઓમાંની એક માનવામાં આવે છે. ચાવીન્દા પાસેના શરુઆતના સંઘર્ષ ફિલ્લોરાની લડાઈ સા ...

                                               

તાશ્કંદ સમજૂતી

તાશ્કંદ સમજૂતી ૧૦ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધનું નિવારણ કરતા શાંતિ કરાર હતા. ૨૩ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિએ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કરતાં યુદ્ધ અટક્યું ...

                                               

ફિલ્લોરાની લડાઈ

ફિલ્લોરાની લડાઇ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લડવામાં આવેલ રણગાડીઓની લડાઈ હતી. તે સિઆલકોટ વિસ્તારમાં બંને દેશો વચ્ચે પ્રથમ મોટી લડાઈ હતી અને તે અસલ ઉત્તરની લડાઈ સાથે સાથે લડવામાં આવી હતી.

                                               

બુર્કીની લડાઈ

બર્કીની લડાઈ એ ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય પાયદળ અને પાકિસ્તાની બખ્તરીયા દળ વચ્ચે લડવામાં હતી. બુર્કીનું ગામ એ લાહોરની દક્ષિણ-પૂર્વ દિશામાં ભારતની સરહદ પાસે સ્થિત છે. તે લાહોર સાથે ઇચ્છોગિલ નહેર પરના પુલ વડે સડક માર્ગે જોડાયેલ છે. ...

                                               

૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ

૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ એ એપ્રિલ ૧૯૬૫થી સપ્ટેમ્બર ૧૯૬૫ સુધી બંને દેશો વચ્ચે ચાલેલી મુઠભેડનું પરિણામ હતું. સંઘર્ષની શરૂઆત પાકિસ્તાનની જમ્મુ અને કાશ્મીરમાં ભારત વિરોધિ બળવો ચાલુ કરવા ઓપરેશન જીબ્રાલ્ટર હેઠળ ઘૂસણખોરો દાખલ કરવાની કોશિષ સાથે થઈ. ભ ...

                                               

ઓપરેશન ટ્રાઇડેન્ટ (૧૯૭૧)

ઓપરેશન ટ્રાઇડેન્ટ એ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી પર ભારતીય નૌસેનાની સૈન્ય કાર્યવાહીનું નામ હતું. આ કાર્યવાહી દરમિયાન પ્રદેશમાં સૌપ્રથમ વખત નૌકા વિરોધી મિસાઇલનો પ્રયોગ થયો હતો. કાર્યવાહી ડિસેમ્બર ૪-૫ની રાતમાં કરવામાં આવી હતી અને પાકિસ ...

                                               

ઓપરેશન પાયથોન

ઓપરેશન પાયથોન એ ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેના દ્વારા પાકિસ્તાનના શહેર કરાચી પર ઓપરેશન ટ્રાઇડેન્ટ બાદ કરવામાં આવેલ હુમલાની કાર્યવાહી હતી. ઓપરેશન ટ્રાઇડેન્ટ બાદ મોટી સંખ્યામાં ભારતીય મનવારો દેખાઈ હોવાથી વધુ હુમલાની આશંકાએ પાકિસ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →