ⓘ Free online encyclopedia. Did you know? page 40                                               

સતી લોયણ

સતી લોયણ એ મહાપંથના એક સંત-કવયિત્રી હતા. તેમણે આટકોટ ના રાજવી લાખા અને રાણીને ઉદ્દેશીને ૮૪ ભજનો લખ્યા છે. ત્યાર બાદ લોયણના ગુરુ શેલર્ષિની કૃપાથી પશ્ચાત્તાપ કરતા તેનો રોગ નિવારણ થયો.

                                               

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

સત્યના પ્રયોગો કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વા ...

                                               

સધરા જેસંગનો સાળો

સધરા જેસંગનો સાળો એ ભારતીય લેખક ચુનીલાલ મડિયા લિખિત ૧૯૬૨ની ગુજરાતી વ્યંગાત્મક નવલકથા છે. આ નવલકથામાં શાકભાજી વેચનાર સધરાની વાર્તા વર્ણવવામાં આવી છે, જે છેવટે દેશનો વડાપ્રધાન બની જાય છે.

                                               

સમૂળી ક્રાંતિ

સમૂળી ક્રાંતિ એ ગુજરાતી લેખક કિશોરલાલ મશરૂવાળા નું ૧૯૪૮માં પ્રકાશિત પુસ્તક છે. આઝાદ ભારતને એક આદર્શ રાષ્ટ્ર બનાવવાની ઈચ્છાથી આ પુસ્તક લખાયું હતું. ભારતમાં વિવિધ સંપ્રદાયો, જ્ઞાતિઓ અને ભાષાઓ બોલતા લોકસમૂહ વસે છે, તેમ છતાં તે ભેદભાવોને દૂર કરી એક સ ...

                                               

સરસ્વતીચંદ્ર

સરસ્વતીચંદ્ર ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા છે, જે ૧૯મી સદીની પાશ્વભૂમિમાં લખાયેલી છે. આ નવલકથા ૧૫ વર્ષના સમયગાળામાં લખાઇ હતી અને તેનો પ્રથમ ભાગ ૧૮૮૭માં અને છેલ્લો ચોથો ભાગ ૧૯૦૨માં પ્રકાશિત થયો હતો. ૧૯૬૮માં રજૂ થયેલ ...

                                               

સવાર લઈને

સવાર લઈને ગુજરાત, ભારતના કવિ અનિલ ચાવડા દ્વારા લખાયેલી ગઝલોનો પ્રથમ સંગ્રહ છે. આ પુસ્તકની સમીક્ષા ચન્દ્રકાન્ત ટોપીવાળા, રઘુવીર ચૌધરી, ચિનુ મોદી, હર્ષ બ્રહ્મભટ્ટ અને સૌમ્ય જોશી સહિતના ગુજરાતી કવિઓ અને લેખકોએ કરી હતી.

                                               

સાત પગલાં આકાશમાં

સાત પગલાં આકાશમાં એ ગુજરાતી સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાની સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોની નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાઓને નિરુપતી નવલકથા છે. સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. આ નવલકથા વાંચક ...

                                               

સ્વપ્નતીર્થ

શાંતા - નવીનની માતા ઘનશ્યામલાલજી મહારાજ - એક હિન્દુ પૂજારી વિનાયક કાકા - નવીનના કાકા નવીન - એક યુવાન કિશોર છોકરો ભાલુભાઇ સંઘવી અને સોહનભાઇ - યાત્રાધામના બે વ્યક્તિ જેમની સાથે નવીનને સમલૈંગિક સંબંધ છે

                                               

હિમાલયનો પ્રવાસ

હિમાલયનો પ્રવાસ એ કાકાસાહેબ કાલેલકર લિખિત ૧૯૨૪ માં પ્રકશિત થયેલ એક ગુજરાતી પ્રવાસગ્રંથ છે. આ પુસ્તકને ગુજરાતી ભાષાના ઉત્તમ ગ્રંથોમાંનો એક ગણવામાં આવે છે.

                                               

હું પોતે

નારાયણ હેમચંદ્ર મુંબઈમાં રહેતા ગુજરાતી ભાષાના લેખક, વિવેચક અને અનુવાદક હતા. હું પોતે ૧૯૦૦ ગુજરાતીમાં પ્રકાશિત થયેલી સૌપ્રથમ આત્મકથા છે, જો કે પ્રથમ આત્મકથા નર્મદે ૧૮૬૬માં લખી હતી પણ તેનું પ્રકાશન ૧૯૩૩માં થયું હતું. આ આત્મકથામાં તેઓ પોતાના જીવનનો ...

                                               

વસુબહેન

વસુબહેનનો જન્મ ૨૩ માર્ચ ૧૯૨૪ ના દિવસે વડોદરામાં રામપ્રસાદ બાળકૃષ્ણ શાસ્ત્રી અને સરસ્વતી બહેન ને ઘેર થયો હતો. તેમના પિતા વડોદરા રાજવાડાના સયાજીરાવ ગાયકવાડ તૃતીયના રાજનૈતિક સેક્રેટરી હતા. સાત ભાઈ બહેનોમાં તેઓ પાંચમું સંતાન હતા. તેઓ અમદાવાદના વાતની ...

                                               

અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી ગુજરાતી કવિ, લેખક, કટારલેખક અને વિવેચક છે. તેમનાં મુખ્ય સર્જનમાં ગઝલ પૂર્વક અને ગીત પૂર્વક નો સમાવેશ થાય છે. ગુજરાતી ગઝલમાં તેમના યોગદાન માટે ઇન્ડિયન નેશનલ થિએટર તરફથી ૨૦૦૮માં તેમને શયદા પુરસ્કાર મળ્યો હતો. તેમને તખ્તસિંહ પરમાર પુર ...

                                               

અંજલિ ખાંડવાળા

અંજલિ ખાંડવાળા એ ગુજરાતી ભાષાના ટૂંકી વાર્તા લેખક અને ગાયક હતા. તેઓ વેનિઅર કોલેજ, મોન્ટ્રીઅલ, કેનેડામાં ૧૯૭૦ થી ૧૯૭૫ સુધી અધ્યાપક હતા. તેઓ ૧૯૭૫માં અમદાવાદ આવ્યા અને ત્યાં જ વસી ગયા.

                                               

અંબુભાઈ પુરાણી

તેમનો જન્મ ૨૬ મે ૧૮૯૪ ના રોજ સુરતમાં હાલ ગુજરાતમાં થયો હતો. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા છોટુભાઈ પુરાણીના તેમના ભાઇ હતા. તેઓ એક રાષ્ટ્રવાદી કાર્યકર હતા અને ૧૯૨૩માં શ્રી અરવિંદ આશ્રમમાં અરવિંદે તેમને ભારતની સ્વતંત્રતા વિશે ચિંતા ન કરવા અન ...

                                               

અદમ ટંકારવી

અદમ ટંકારવી ગુજરાતી ભાષાના ગઝલકાર છે જે, ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામના વતની છે. હાલમાં બ્રિટનના રહીશ એવા અદમ ટંકારવી ગુજલિશ ગઝલોના પ્રણેતા છે. તેમનાં આઠ ગઝલ સંગ્રહો પ્રકાશિત થયા છે.

                                               

અનવર મહમદભાઈ આગેવાન

અનવર મહમદભાઈ આગેવાન એ એક ગુજરાતી ભાષાના જીવન ચરિત્ર અને લોકકથા લેખક છે. તેમાનો જન્મ મહારાષ્ટ્રના અકોલા અને અભ્યાસ ગુજરાત અને મુંબઈમાં થયો હતો. તેમણે ઘણા લેખનો પ્રકાશિત કર્યા છે અને ઘણાં ધાર્મિક વિચારો અને સંતો વિષે લખ્યું છે.

                                               

અનવરમિંયા કાજી

તેમનો જન્મ ૧૮૪૩માં વિસનગરમાં અજામિયાં અનુમિયાંને ત્યાં થયો હતો. તેમના પૂર્વજો મૂળ અરબસ્તાનના હતા, જેઓ પાટણમાં આવીને વસ્યા હતા અને કાજીનું કામ કરતા હતા. તેમને વિસનગર કસ્બો કામગીરી માટે બક્ષિસ મળેલો તેથી તેઓ ત્યાં વસેલા. અનવરમિયાં બાળપણથી માં રસ હત ...

                                               

અનસૂયા ત્રિવેદી

અનસૂયા ત્રિવેદી એ ભારતના ગુજરાત રાજ્યના ગુજરાતી વિવેચક, સંપાદક અને સંશોધનકાર હતા. તેમણે મુંબઈની વિવિધ ક કૉલેજમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનો અભ્યાસ કર્યો અને પછી ભણાવ્યો. તેમના પતિ ભૂપેન્દ્ર ત્રિવેદી સાથે, તેમણે મધ્યયુગીન ગુજરાતી કવિ અખા ભગત સહિતન ...

                                               

અનિલ ચાવડા

અનિલ ચાવડા એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના લેખક, કવિ, અને કટારલેખક છે. તેમનો જાણીતો ગઝલસંગ્રહ સવાર લઈને 2012, જેને સાહિત્ય એકેડેમી દ્વારા યુવા પુરસ્કાર -2014 આપવામાં આવ્યો એમને તે ઉપરાંત શયદા એવોર્ડ 2010, ગુજરાત સાહિત્ય એકેડેમીએ 2013માં યુવા ગૌરવ ...

                                               

અનિલ જોશી

તેમનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક બેચલર ઓફ આર્ટસની પદવી મેળવી હતી.

                                               

અનિલા દલાલ

તેમનો જન્મ અમદાવાદમાં ૨૧ ઓક્ટોબર ૧૯૩૩ના રોજ થયો હતો. ૧૯૪૯માં તેમણે એસ.એસ.સી, ૧૯૫૪માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ૧૯૫૬માં એ જ વિષયમાં એમ.એ.ની પદવી મેળવી. ૧૯૫૯માં યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઑફ ઈલિનોયની એમ.એસ.ની. ડિગ્રી એજ્યુકેશન વિષયમાં મેળવી. જૂન ૧૯૬ ...

                                               

અબ્દુલગની દહીંવાલા

તેમનો જન્મ અને વતન સુરત હતું. અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી કર્યા પછી ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦ થી સુરત જઈ દરજીની દુકાનમાં કામ કર્યું હતું. તેમણે સુરતમાં સ્વરસંગમ નામના સંગીતમંડળની સ્થાપના કરી. ૧૯૪૨માં તેઓ મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય ...

                                               

અમૃત કેશવ નાયક

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને વિદ્યાભ્યાસ ચાર ધોરણ સુધી તેમજ બે ધોરણ ઉર્દૂ સુધી થયો. ૧૮૮૮ માં અગિયાર વર્ષની વયે આલ્ફ્રેડ નાટક મંડળીમાં નટજીવનનો પ્રારંભ. પછીથી નવી આલ્ફ્રેડ નાટક મંડળીમાં દિગ્દર્શક. શૅક્સપિયરનાં નાટકોને હિંદી રંગમંચ પર ઉર્દૂ ભા ...

                                               

અમૃત ઘાયલ

અમૃત ઘાયલ એ ગુજરાતી સાહિત્યમાં એક જાણીતું નામ છે. તેઓ એક કવિ હતા. તેમનું આખું નામ અમૃતલાલ ભટ્ટ અને ઉપનામ ઘાયલ હતું. એમનો જન્મ ઓગણીસમી ઓગસ્ટ, ૧૯૧૬ના દિવસે સરધાર, રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત ખાતે એક બ્રાહ્મણ પરીવારમાં થયો હતો. તેમની માતાનુંં નામ સંતો ...

                                               

અમૃતલાલ પઢિયાર

અમૃતલાલ પઢિયાર એ ગાંધીયુગ પૂર્વેના લેખક હતાં. તેમનું લેખન મુખ્યત્વે ધાર્મિક આધાર લઈ જીવનશુદ્ધિ તરફ દોરનારું હતું. અલ્પશિક્ષિતોને ધર્મવિષયક માહિતી પૂરી પાડવામાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. કવિ ન્હાનાલાલે તેમને સૌરાષ્ટ્રનો સાધુ ની ઉપમા આપી હતી.

                                               

અમૃતલાલ યાજ્ઞિક

તેમનો જન્મ ૮ ઓગસ્ટ ૧૯૧૩ના રોજ ધ્રાંગધ્રામાં થયો હતો. તેમણે મેટ્રિક સુધીનું શિક્ષણ ધ્રાંગધ્રામાં પૂર્ણ કર્યું. ૧૯૩૬માં તેમણે બી.એ. અને ૧૯૩૯માં અંગ્રેજી અને ગુજરાતી વિષયોમાં એમ.એ.ની પદવી શામળદાસ કોલેજમાંથી મેળવી. ૧૯૩૯ થી ૧૯૪૦ દરમિયાન તેમણે રામનારાય ...

                                               

અમૃતલાલ વેગડ

અમૃતલાલ વેગડે તેમનો અભ્યાસ વિશ્વ ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતન ખાતે કર્યો હતો અને તેમણે નંદલાલ બોઝ જેવા શિક્ષકોના હાથ નીચે ૧૯૪૮ થી ૧૯૫૩ દરમિયાન તાલીમ મેળવી હતી. નંદલાલ બોઝ પાસે તેઓ પ્રકૃત્તિ અને તેની સુંદરતાનો આદર કરવાનું શીખ્યા. તેઓ પાણીના રંગો ...

                                               

અરદેશર ખબરદાર

ખબરદાર અરદેશર ફરામજી ગુજરાતી કવિ, વિવેચક, નાટ્યકકાર હતા. તેમની ગુજરાતી કવિતા જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અત્યંત લોકપ્રિય બની છે.

                                               

અશોક ચાવડા

અશોક ચાવડા, જે તેમના તખલ્લુસ બેદિલ થી પણ જાણીતા છે, તે એક ગુજરાતી કવિ, લેખક અને ગુજરાત, ભારતના વિવેચક છે. તેમને તેમનાં કાવ્યસંગ્રહ, ડાળખીથી સાવ છૂટાં માટે ૨૦૧૩ માં સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતા. તેમના જાણીતા લખાણોના સ ...

                                               

અશોકપુરી ગોસ્વામી

અશોકપુરી ગોસ્વામી એ ભારત, ગુજરાતના એક ગુજરાતી કવિ અને લેખક છે. તેમને તેમની નવલકથા કુવો માટે ૧૯૯૭માં ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ મેળવ્યો હતો.

                                               

અશ્વિની ભટ્ટ

અશ્વિની ભટ્ટ ગુજરાતી ભાષાનાં જાણીતા અને લોકપ્રિય નવલકથાકાર અને અનુવાદક હતાં. તેમની નવલકથાઓ વિવિધ સામયિકો અને દૈનિક સમાચારપત્રોમાં હપ્તાવાર પ્રકાશિત થઇ હતી.

                                               

આધારાનંદ સ્વામી

આધારાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હતા જેઓ ચિત્રકાર અને કવિ હતા. તેઓ મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. સ્વામિનારાયણના અનુયાયી ૨૦૦૦ સંતોમાં માત્ર આધારાનંદ સ્વામી જ ચિત્રકલાના જાણકાર હતા. તેમની જન્મભૂમિ ખોલડિયાદ છે. દિક્ષા લીધી તે પહેલાનું તે ...

                                               

આનંદઘન

આનંદઘન એ સત્તરમી સદીના જૈન સાધુ એવા જ્ઞાનમાર્ગી પદ કવિ હતા. એમના જીવન વિશે ખૂબ ઓછી જાણકારી ઉપલબ્ધ છે પણ ફિલસુફી,ભક્તિ અને આધ્યાત્મિકતાને લગતા તેમના સ્તવનો લોકભાષામાં ઉપલબ્ધ છે અને જાણીતા છે. જૈન દેરાસરોમાં એ સ્તવનો હજુ ગાવામાં આવે છે.

                                               

આબિદ સુરતી

આબિદ સુરતીનો જન્મ ૫ મે ૧૯૩૫ના રોજ ગુજરાતના રાજુલા નજીક વાવેરા ખાતે ગુલામ હુસેન અને સકીના બેગમને ત્યાં ગુજરાતી મુસ્લિમ પરિવારમાં થયો હતો. બાળપણમાં ૫ વર્ષની ઉંમરે તેઓ સુરત નજીક તાપી નદીમાં પૂરથી લગભગ તણાઈ ગયા હતા. બાદમાં તેમનો પરિવાર બોમ્બે સ્થળાંત ...

                                               

ઇચ્છારામ દેસાઈ

ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ, ઉપનામ, શંકર, ગુજરાતી લેખક, સંપાદક, અનુવાદક અને પત્રકાર હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન કર્યું હોવા છતાં, તેમણે અનેક સમાચારપત્રો અને સામયિકો સાથે કામ કર્યું હતું અને સંખ્યાબંધ નવલકથાઓ લખી હતી તેમજ ભાષાંતર કર્યું હતું.

                                               

ઇલા આરબ મહેતા

તેમનો જન્મ ૧૬ જૂન ૧૯૩૮ના રોજ મુંબઈમાં ગુજરાતી લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન જામનગર છે. તેમણે શાળાકીય અભ્યાસ જામનગર, રાજકોટ અને મુંબઇમાં કર્યો. ૧૯૫૮માં તેમણે ગુજરાતી વિષય સાથે રૂઇઆ કોલેજમાંથી બી. એ. અને ૧૯૬૦માં એમ.એ.ની પદવી ...

                                               

ઈશ્વર પેટલીકર

ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, જેઓ તેમના ઉપનામ ઇશ્વર પેટલીકર વડે જાણીતા હતા, જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમના સર્જનમાં સામાજીક સંસ્કૃતિ અને ઉત્થાનની વાતો જોવા મળે છે.

                                               

ઈસ્માઈલી નશીરૂદ્દીન

ઈસ્માઈલી નશીરૂદ્દીન પીરમહંમદ ‘નસીર ઈસ્માઈલી’, ‘ઝુબિન’: જન્મસ્થળ: હિંમતનગર, જિ. સા. કાં. વતન ધોળકા એમ.કૉમ.; એલએલ.બી.; સી.એ. ; આઈ.આઈ.બી. નિવૃત્ત અધિકારી, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ પ્રવૃત્તિ: આમા ક્યાંક તમે છો, વાર્તાસંગ્રહ, ૧૯૭૬ ગુ. સા. અકા ...

                                               

ઉત્તમલાલ ત્રિવેદી

ઉત્તમલાલ ત્રિવેદીનો જન્મ બ્રિટિશ ભારતના અમદાવાદમાં ૧૬ ડિસેમ્બર ૧૮૭૨માં થયો હતો. ૧૮૮૭માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી, તેમણે ગુજરાત કૉલેજમાં અભ્યાસ કર્યો જ્યાંથી તેઓ ૧૮૯૧માં બી.એ. ઉત્તીર્ણ થયા. ત્યાર બાદ એલ.એલ.બી. ની પરીક્ષા ઉતીર્ણ કર્યા પછી તે ...

                                               

ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર એ ગુજરાતી ભાષાના કવિ, લેખક અને અનુવાદક છે જેઓ ભારતના મુંબઈ શહેરમાં રહે છે. એકાવન ૧૯૮૭ એ તેમની કવિતાનો પ્રથમ કાવ્યસંગ્રહ છે, જેના માટે તેમને જયંત પાઠક કવિતા પુરસ્કાર મળ્યો હતો. સેલ્લારા ૨૦૦૩ એ તેમનો બીજો કાવ્યસંગ્રહ છે, જેને ઉશનસ્ પુરસ્ ...

                                               

ઉમર ઉઘરાતદાર

ઉમર અહમદ ઉઘરાતદાર ગુજરાતી વાર્તાકાર અને ગઝલકાર છે. તેમનો જન્મ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં ૧ જાન્યુઆરી ૧૯૪૪ના રોજ થયો હતો. તેઓએ વિનયનના અને શિક્ષણના સ્નાતકની પદવી બી.એ., બી.એડ. મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તેઓ ...

                                               

ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી ...

                                               

ઉશનસ્

તેમનો જન્મ વડોદરા નજીક આવેલા સાવલી ગામમાં ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦ના રોજ થયો હતો. તેમનું શિક્ષણ મહેસાણા, સિદ્ધપુર, સાવલી અને ડભોઇમાં થયું. તેમણે ૧૯૪૨માં સંસ્કૃતમાં બી.એ. અને ૧૯૪૫માં એમ.એ.ની પદવીઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી મેળવી તેમણે રોઝરી હાઇ ...

                                               

ઉષા ઉપાધ્યાય

તેમનો જન્મ ગુજરાતના ભાવનગર શહેરમાં ૭ જૂન ૧૯૫૬ના દિવસે થયો હતો. તેઓએ ગુજરાતી વિષયમાં અનુસ્નાતક એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો અને પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપિકા રહ્યા હતા અને અમદાવાદ ખાતે મ.દે. મહાવિદ્યાલયમાં ગુજરાતી વિભાગન ...

                                               

ઊર્મિ દેસાઈ

ઊર્મિ ઘનશ્યામ દેસાઈ એ ગુજરાત, ભારતના ગુજરાતી લેખિકા અને ભાષાશાસ્ત્રી છે. ૨૦૧૪માં પ્રકાશિત થયેલ તેમના વિવચન ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ માટે તેમને ૨૦૧૭માં સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો.

                                               

એચ એન ગોલીબાર

એચ. એન. ગોલીબાર અથવા ભોલાભાઇ ગોલીબાર, જે તેમના ઉપનામ એટમ ગોલીબાર થી પણ જાણીતા છે, ગુજરાતી સાપ્તાહિક ચક્રમ ચંદન ના તંત્રી છે. તેઓ ગુજરાતી રોમાંચક નવલકથાકાર તરીકે પણ જાણીતા છે અને મુખ્યત્વે તેમણે ગુન્હા આધારિત નવલકથાઓ લખી છે.

                                               

એષા દાદાવાળા

એષા દાદાવાળા ગુજરાત, ભારતની ગુજરાતી કવિયત્રી અને પત્રકાર છે. તેણીના મહત્વના સર્જન વરતારો, ક્યાં ગઇ એ છોકરી અને જન્મારો છે. ૨૦૧૩માં તેણીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

                                               

કનુ ભગદેવ

પ્રહાર ૨૦૦૪, બારૂદ ૨૦૦૪, અનર્થ ૨૦૦૪, વિસ્મય ૨૦૦૪, અંધેરા ૨૦૦૩, કયામત ૨૦૦૩, વિધાતા ૨૦૦૨, વજૂદ ૨૦૦૨, મર્ડર પ્લાન ૨૦૦૨, રંજીશ ૧૯૯૯, કલાદી ૧૯૯૯, પાખંડી ૧૯૯૮, સપુત ૧૯૯૮, આગનાથ ૧૯૯૫, ગુનેગાર ૧૯૯૨, ધમકી ૧૯૯૨, દેશદ્રોહી ૧૯૯૨, જળ ૧૯૯૨), અંધારી આલમ ૧૯૯૨, ઝ ...

                                               

કમલ વોરા

તેમનો જન્મ ૧૯૫૦માં થયો હતો. ૨૦૧૦ થી નૌશીલ મેહતા સાથે મળી તેઓ" એતદ્” નામનું એક ગુજરાતી સાહિત્ય સંબંધિત ત્રિમાસિક સામાયિકનું સંપાદન કરે છે જેની સ્થાપના સુરેશ જોષી દ્વારા કરવામાં આવી હતી. તેઓ સાહિત્ય અકાદમીના ગુજરાતી સલાહકાર બોર્ડના સભ્ય છે.

                                               

કરમશી દામજી

કરમશી દામજી જે.પી., રાય બહાદુર એક જાણીતા ઉદ્યોગપતિ હતા. તેઓ કચ્છના એક નાનકડા ગામ વાઘુરાથી નાની ઉંમરે બોમ્બે સ્થળાંતર થયા અને બોમ્બે પોર્ટ ટ્રસ્ટ સાથે કામ કરીને ખૂબ જ સફળ ઉદ્યોગપતિ બન્યા.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →