ⓘ Free online encyclopedia. Did you know? page 41                                               

કાંતિ ભટ્ટ

કાંતિ ભટ્ટનો જન્મ ૧૫ જુલાઇ ૧૯૩૧ના રોજ ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં થયો હતો. તેમનાં પિતાનું નામ હરગોવિંદભાઇ અને માતાનું નામ પ્રેમકુંવર છે. તેમના કુટુંબનું મૂળ ગામ ઝાંઝમેર હતું. તેમને ચાર ભાઇઓ અને ત્રણ બહેનો હતા. મહુવામાં શાળાજીવન દરમિયાન તેઓ ઝાંઝ ...

                                               

કિરણસિંહ ચૌહાણ

કિરણસિંહ ચૌહાણ એ ગુજરાતી ભાષાના કવિ અને પટકથા લેખક છે. તેમની કૃતિઓમાં સ્મરણોત્સવ ૨૦૦૪ અને મિજાજ ૨૦૦૮નો સમાવેશ થાય છે. ૨૦૦૫માં તેમને શયદા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

                                               

કિશોર જાદવ

તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના આંબલિયાળા ગામે થયો હતો. ૧૯૫૫માં મેટ્રિક કર્યા પછી તેમણે ૧૯૬૦માં મ.સ. યુનિવર્સિટીમાંથી બી.કૉમ.ની પદવી મેળવી. ૧૯૭૨ માં તેઓ ગૌહત્તી યુનિવર્સિટીમાંથી એમ.કોમ. થયા. ૧૯૬૫ થી ૧૯૮૨ સુધી નાગાલેંડમાં વિવિધ રીતે અંગ ...

                                               

કિશોરલાલ મશરૂવાળા

તેમનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમનું મૂળ વતન સુરત હતું. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ આકોલામાં મરાઠી ભાષામાં થયો અને આઠ વર્ષની વયે માતાનું અવસાન થતાં, મુંબઈમાં માસી પાસે જઈને રહ્યા અને એમનું શિક્ષણ ગુજરાતીમાં આરંભાયું. શાળાકાળ દરમિયાન મુંબઈમાં પ્લે ...

                                               

કિશોરસિંહ સોલંકી

કિશોરસિંહ સોલંકીનો જન્મ ૧ એપ્રિલ ૧૯૪૯ના રોજ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામે થયો હતો. તેમણે ૧૯૬૯ માં એસ.એસ.સી. પૂર્ણ કર્યું. ૧૯૭૩ માં તેમણે ગુજરાતી વિષયમાં બી.એ.ની પદવી મેળવી. ૧૯૭૫માં ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઑફ લેંગ્વેજિઝ માંથી એમ.એ. કર્યા પછી ...

                                               

કુમારપાળ દેસાઈ

કુમારપાળ દેસાઈનો જન્મ ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલા રાણપુરમાં થયો હતો, જ્યારે તેમનું વતન સાયલા છે. તેમના માતાનું નામ જયાબહેન અને પિતાનું નામ બાલાભાઈ દેસાઈ છે. તેમના પિતા જયભિખ્ખુ તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક હતા. કુમારપાળે મુખ્ય ...

                                               

કૃષ્ણલાલ ઝવેરી

દિવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી એક ભારતીય લેખક, વિદ્વાન, સાહિત્યકાર, ઇતિહાસકાર, અનુવાદક અને ગુજરાત, ભારતના ન્યાયાધીશ હતા. તેમની કૃતિઓ ગુજરાતી, અંગ્રેજી અને પર્શિયનમાં પ્રકાશિત થઈ છે. ઝવેરીએ ૧૯૩૧ થી ૧૯૩૩ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ ...

                                               

કૃષ્ણલાલ શ્રીધરાણી

તેમનો જન્મ ઉમરાળામાં હવે ભાવનગર જિલ્લામાં‌‌ થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં થયું. ૧૯૨૯માં તેઓ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ ની ઐતિહાસિક દાંડી કુચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ ...

                                               

કે. કા. શાસ્ત્રી

કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો જન્મ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામે ૨૮ જુલાઇ ૧૯૦૫ના રોજ થયેલો. તેમનું મુળવતન પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું પસવારી ગામ હતું. તેઓ વ્યાકરણના પ્રખર જ્ઞાતા હતા. મહામાહિમોપાધ્યાય, બ્રહ્મર્ષિ અને વિદ્યાવાચસ્પતિ જેવા ઉપનામથ ...

                                               

કેસર મકવાણા

કેસર મકવાણા ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક, વિવેચક, સંપાદક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિનિયન વિદ્યાશાખામાં ગુજરાતી ભાષાના PhD ના માર્ગદર્શક છે. તેઓ સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપક પણ છે.

                                               

ખલીલ ધનતેજવી

તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો. તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. હાલમાં, તેઓ વડોદરાના રહેવાસી છે. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે.

                                               

ખીમ સાહેબ

ખીમસાહેબ રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ છે. તેઓ આ સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના બુંદશિષ્ય એટલે કે પુત્ર અને શિષ્ય હતા.તેમની માતાનું નામ ભાણબાઈ અને તેઓ જ્ઞાતિએ લોહાણા હતા. જન્મ અને વતન: વારાહી, ભક્તિસ્થળ અને ગુરુગાદી: દરિયાસ્થાન-રાપર. આ પ્રદેશ ...

                                               

ગંગાબાઈ યાજ્ઞિક

ગંગાબાઈ પ્રાણશંકર યાજ્ઞિક એ ૧૯મી સદીના ભારતના ગુજરાતી લેખિકા હતા. વ્યવસાયે શિક્ષક અને આયુર્વેદ ચિકિત્સક ગંગાબાઈએ હુન્નર મહાસાગર નામનું પુસ્તક લખ્યું હતું, જે લગભગ ૨૦૮૦ વેપાર, કૌશલ્યો અને સ્વરોજગાર માટેના નુસખાઓનું સંકલન હતું. તેમને પ્રથમ મહિલા ગુ ...

                                               

ગંગાસતી

તેમના જીવન વિશે કોઇ પ્રમાણભૂત માહિતી મળતી નથી કારણકે તેમના ભજનો અને જીવન કથા મૌખિક રીતે રજૂ થતી આવી છે. લોકકથાઓ અનુસાર, તેઓ હાલના ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં સરવૈયા રાજપૂત કુટુંબમાં આશરે ૧૨મી થી ૧૪ સદીમાં જન્મ્યા હતા. તેમના ...

                                               

ગિજુભાઈ બધેકા

ગિજુભાઈ બધેકા શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષ ...

                                               

ગીતા પરીખ

ગીતા સૂર્યકાંત પરીખ ગુજરાતી કવિયત્રી અને તત્વજ્ઞાનના અભ્યાસુ હતા. તેમના બે કાવ્યસંગ્રહો અને એક જીવનચરિત્ર પ્રકાશિત થયા છે.

                                               

ગુણવંત શાહ

ગુણવંત શાહ જે ડૉ. ગુણવંત બી. શાહ તરીકે પણ જાણીતા છે, તેઓ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે.તેઓ ૧૯૯૭માં રણજિતરામ સુવર્ણચંદ્રક મઅને ૨૦૧૫માં ભારત સરકારના ચોથા ઉચ્ચ પુરસ્કાર પદ્મશ્રી વડે સમ્માનિત થયા હતા

                                               

ગુણવંતરાય આચાર્ય

આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ જાણીતાં ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર હતા. તેમનો જન્મ જેતલસરમાં થયો હતો અને વતન જામનગર હતું.

                                               

ગુલફામ

તેનો જન્મ ૧૪ જુલાઈ, ૧૮૬૧ના રોજ બોમ્બેના ફોર્ટ વિસ્તારમાં આવેલા વિશાળ અને પુરાણા મકાનમાં રહેતા પારસી પટેલ પરિવારમાં થયો હતો. અ મકાન શહેરમાં પોર્ટુગીઝ શાસન દરમિયાન કોર્ટ અને જેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. તેમના પિતા અનુવાદક હતા. તેમણે નવ વ ...

                                               

ગોપાળાનંદ સ્વામી

ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત હતા. તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન પણ હતા. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના વૈદિકત્વ સિદ્ધ કરવા પ્રસ્થાનત્રયીમાંથી ઉપનિષદ અને ભગવદ્ ગીતા પર ભાષ્ય લખ્યા છે તેથી જ તેમનું સાનિધ્ય સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ...

                                               

ગોવર્ધનરામ ત્રિપાઠી

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગુજરાતી લેખક, નવલકથાકાર, કવિ, વિવેચક અને સાહિત્યિક ઇતિહાસકાર હતા. તેમનો જન્મ ખેડા જિલ્લાના નડીઆદના ધર્મપ્રિય બ્રાહ્મણ માધવરામ ત્રિપાઠીને ત્યાં થયો હતો. પિતા અત્યંત ધાર્મિક વૃત્તિના અને દિલના બહુ ભોળા. જ્યારે માતા શિવકા ...

                                               

ચંદ્રકાન્ત મહેતા

મહેતા ચંદ્રકાન્ત હરિશંકર ગુજરાતી કવિ, વાર્તાકાર, સંપાદક અને પત્રકાર છે. જન્મ અમદાવાદમાં. વતન સરોડા. હિંદી વિષયમાં એમ.એ., પીએચ.ડી. અમદાવાદની નવગુજરાત આર્ટસ કૉલેજમાં હિંદીના અધ્યાપક. અત્યારે નવગુજરાત મલ્ટિકોર્સ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટના માનદ નિયામક.

                                               

ચંદ્રકાન્ત શેઠ

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ‍ ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદ, સંપાદક અને નિબંધકાર છે. ૧૯૮૬માં તેમના પુસ્તક ધૂળમાંની પગલીઓ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

                                               

ચંદ્રશેખર વિજય

પંન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, જેમને ગુરુદેવ અથવા ગુરુમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક જૈન સાધુ, વિદ્વાન અને લેખક હતા. મુંબઇમાં જન્મેલા અને શિક્ષિત, તેવા તેમણે સાધુ તરીકે દીક્ષા લીધી હતી. જેઓ પાછળથી પન્યાસ તરીકે નિયુક્ત થયાં. તેઓ ધાર્મિ ...

                                               

ચન્દ્રકાન્ત ટોપીવાળા

તેમનો જન્મ ૭ ઓગસ્ટ ૧૯૩૬ના રોજ વડોદરામાં થયો હતો. ૧૯૫૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૦માં એમ.એ.ની પદવીઓ મેળવી. તેમણે ૧૯૮૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી.

                                               

ચીમનલાલ ત્રિવેદી

તેમનો જન્મ ગુજરાતના મુજપુરમાં ‍હવે પાટણ જિલ્લામાં થયો હતો. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૨માં એમ.એ.ની પદવીઓ મેળવ્યા પછી તેમણે ૧૯૬૧માં પીએચ.ડી. પૂર્ણ કર્યું. ૧૯૫૧થી તેમણે વિભિન્ન કૉલેજોમાં ગુજરાતીનું અધ્યાપન કર્યું અને છેલ્લે સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ગ ...

                                               

ચુનીલાલ મડિયા

૧૯૪૬માં જન્મભૂમિ, મુંબઈમાં ૧૯૫૦માં યુસીસ, મુંબઈના ગુજરાતી વિભાગમાં. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ. ૧૯૬૨માં યુસીસ થી નિવૃત્ત. ૧૯૬૬ થી રુચિ સાહિત્યિક સામયિકનું પ્રકાશન. ૨૯ ડિસેમ્બર, ૧૯૬૮ના રોજ હૃદયરોગથી અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.

                                               

ચુનીલાલ શાહ

ચુનીલાલ વર્ધમાન શાહ ‍ ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર હતા. તેમનો જન્મ વઢવાણ ખાતે થયો હતો. વ્યવસાયે તેઓ રાજસ્થાન અને જૈનોદય સામાયિકોના સંપાદક હતા. તેમણે અખંડ આનંદનું સંપાદન કરેલું અને પ્રજાબંધુ સાપ્તાહિકના સહતંત્રી હતા. ૧૯૩૭માં તેમને રણજિતરામ સુવર્ ...

                                               

છોટુભાઇ નાયક

તેમનો જન્મ વલસાડ જિલ્લાના ભગોદ ગામે થયો હતો અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પારડીમાં થયું. ૧૯૩૫માં વડોદરા કૉલેજમાંથી બી.એ., ૧૯૩૭માં ફારસી મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૪૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘અબ્દુર રહીમખાને ખાનાન અને એનું સાહિત્યમંડળ’ જેવા ફારસી વિષય ...

                                               

છોટુભાઈ પુરાણી

તેમના લગ્ન ઇ.સ. ૧૯૦૨માં નડિઆદમાં ચંચળલક્ષ્મી સાથે થયા હતા. તેમના નાના ભાઇ અંબુભાઈ પુરાણી મહર્ષિ અરવિંદના અનુયાયી અને સ્વતંત્રતા સેનાની હતા.

                                               

જનક દવે

દવેનો જન્મ બ્રિટીશ ભારતના ભાવનગર ખાતે ૧૪ જૂન ૧૯૩૦ ના રોજ પિતા હરિલાલ અને માતા ચતુરાબહેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૫માં મેટ્રિક પાસ કર્યું, અને સાત કે આઠ વર્ષ પ્રિસ્કુલમાં નોકરી કરી હતી. ૧૯૫૭માં તેઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, સંલગ્ન મ ...

                                               

જન્મશંકર મહાશંકર બૂચ

જન્મશંકર મહાશંકર બૂચ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ હતા. લલિત તેમનું ઉપનામ હતું. લલિતના કાવ્યો, વડોદરાને વડલે, લલિતના બીજાં કાવ્યો તેમના કાવ્ય સંગ્રહો છે.

                                               

જયંત ખત્રી

જયંત ખત્રીનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લાનાં મુન્દ્રા ખાતે ૨૪ સપ્ટેમ્બર, ૧૯૦૯ના રોજ થયો હતો. ભૂજમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને માધ્યમિક શિક્ષણ તેઓએ મુંબઇની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી કર્યું. ૧૯૩૫માં મુંબઈ નેશનલ મેડિકલ કોલેજમાંથી એલ.સી.પી.એસ.ની ...

                                               

જયંત ગાડીત

ગાડીત જયંત ગોકળદાસ: નવલકથાકાર, વિવેચક. જન્મ મુંબઈમાં. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ૧૯૬૧માં બી.એ. એ જ વિષયોમાં ૧૯૬૪માં એમ.એ. ૧૯૪૭માં પીએચ.ડી. ૧૯૬૫ થી ૧૯૭૭ દરમિયાન પેટલાદ અને મહુધાની કૉલેજોમાં અધ્યાપન. ૧૯૭૭ થી ૧૯૮૬ સુધી સ.પ. યુનિવર્સિટીના અનુસ્ના ...

                                               

જયંત પાઠક

જયંત હિંમતલાલ પાઠક ગુજરાતી કવિ અને વિવેચક હતા. ૧૯૯૦-૧૯૯૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમને સાહિત્ય અકદાદમી પુરસ્કાર, કુમાર સુવર્ણ ચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક જેવા પારિત ...

                                               

જયંત મેઘાણી

જયંત ઝવેરચંદ મેઘાણી એ ભારત, ગુજરાતના સંપાદક, અનુવાદક અને પુસ્તક વિક્રેતા હતા. તેઓ ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીના દ્વિતીય પુત્ર હતા. ઝવેરચંદ મેઘાણીની અનેક કૃતિઓ તેમણે સંપાદિત કરી હતી.

                                               

જયંતિ દલાલ

જયંતિ દલાલ ગુજરાતી સાહિત્યકાર, સ્વાતંત્ર્યસેનાની અને સમાજ સુધારક હતા. લીયો ટૉલસ્ટૉયના પ્રખ્યાત પુસ્તક WAR and PEACE નો તેમણે કરેલ ગુજરાતી અનુવાદ યુદ્ધ અને શાંતિ એ તેમને અનન્ય પ્રસિદ્ધિ અપાવી હતી. તેઓના ગુજરાતી સાહિત્યમાં પ્રદાન બદલ તેમને રણજિતરામ ...

                                               

જયભિખ્ખુ

ભીખાલાલ વીરચંદ દેસાઈ, જેઓ જયભિખ્ખુ તરીકે જાણીતા હતા, ગુજરાતી સાહિત્યકાર, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, ધાર્મિક લેખક, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર, પાઠ્યપુસ્તકો, બાળસાહિત્ય, વાર્તાલેખક, વિજ્ઞાનલેખક તરીકે પ્રખ્યાત છે. તેઓએ જૈન કથાવસ્તુમાંથી સા ...

                                               

જયશંકર સુંદરી

જયશંકર ભૂધરદાસ ભોજક જેઓ જયશંકર સુંદરી તરીકે જાણીતા છે, ગુજરાતી રંગભૂમિના કલાકાર, આત્મકથાકાર અને દિગ્દર્શક હતા.

                                               

જયા મહેતા

જયા મહેતાનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૩૨ના રોજ ભાવનગર જિલ્લાના, કોળિયાક ગામે લલીતાબેન અને વલ્લભદાસને ત્યાં થયો હતો. પીટીસી સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે જોડાયાં. નોકરી દરમિયાન તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. ૧૯૫૪માં બી.એ. અને ...

                                               

જલન માતરી

જલાલુદીન સઆહુદિન અલવી જેઓ જલન માતરી તરીકે જાણીતા હતા, ગુજરાતી ગઝલકાર હતા. ૨૦૦૭માં ગુજરાત સરકાર દ્વારા તેમને વલી ગુજરાતી ગઝલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

                                               

જવાહર બક્ષી

જવાહર બક્ષીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ જૂનાગઢ ખાતે નિલાવતી અને રવિરાય બક્ષીને ત્યાં થયો હતો. તેમણે શાળાનું શિક્ષણ સ્વામી વિવેકાનંદ વિનયમંદિરથી પૂર્ણ કર્યું. તેઓ બોમ્બે હવે મુંબઈની સીડેનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી વાણિજ્ય શાખામાં ...

                                               

જીવરામ જોષી

જીવરામ જોષીનો જન્મ અમરેલી જિલ્લાના ગરણી ગામે થયો હતો. ૧૯૨૭ માં કાશી રહીને સંસ્કૃત સાથે અંગ્રેજી ભણવાનો પ્રયત્ન કર્યો અને કાશી વિદ્યાપીઠના પરિચયમાં આવ્યા. ઘણો સમય સ્વાતંત્ર્ય-સત્યાગ્રહની ચળવળમાં ગાળ્યો અને છેવટે બાળસાહિત્યના લેખનને અપનાવ્યું. તેઓ ...

                                               

જે. વી. એસ. ટેલર

રેવરન્ડ. જોસેફ વાન સોમેરન ટેલર, અન્ય નામ જે. વી. એસ. ટેલર, એ એક સ્કોટિશ ખ્રિસ્તી મિશનરી અને ગુજરાતી ભાષામાં લખનારા લેખક હતા. તેમણે પશ્ચિમના દેશોમાં ગુજરાતીનું વ્યાકરણ લખવાનો પ્રારંભિક પ્રયાસ કર્યો, અને ગુજરાતીમાં બાઇબલનો અનુવાદ પણ કર્યો.

                                               

જોરાવરસિંહ જાદવ

જોરાવરસિંહ દાનુભાઈ જાદવ ગુજરાતના વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક છે. તેમણે લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકસાહિત્ય પર આધારિત ૯૦ જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરી છે.

                                               

જ્યોતિષ જાનિ

તેમનો જન્મ ખેડા જિલ્લાના પીજ ગામમાં ૯ નવેમ્બર ૧૯૨૮ના રોજ થયો હતો. તેમણે સુરતમાં અભ્યાસ કર્યો અને ૧૯૪૫ માં મેટ્રીક અને ૧૯૫૧ માં એમ.ટી.બી. કોલેજમાંથી બી.એસસી. નો અભ્યાસ પૂર્ણ કરીને ૧૯૬૩ માં પત્રકારત્વમાં ડિપ્લોમા મેળવ્યો. મુંબઈની એકાઉન્ટ જનરલની નોક ...

                                               

જ્યોતીન્દ્ર દવે

જ્યોતીન્દ્ર દવેનો જન્મ ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત શહેર ખાતે થયો હતો. તેમણે ૧૯૧૯માં મેટ્રિક, ૧૯૨૩માં બી.એ. અને ૧૯૨૫માં એમ.એ.ની પદવીઓ સુરતમાંથી મેળવી હતી. ૧૯૨૬ થી ૧૯૩૩ સુધી તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિ ...

                                               

ઝવેરચંદ મેઘાણી

તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોત ...

                                               

ઝાર રાંદેરી

ભરુચા હાસિમબિન યુસુફ જેઓ તેમના ઉપનામ ઝાર રાંદેરી થી વધુ જાણીતા છે, ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ અને અનુવાદક હતા. તેમણે ગઝલના ફારસી છંદશાસ્ત્ર વિશે ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક શાયરી ૧ - ૨, ૧૯૩૬માં લખ્યું હતું. તેમનો જન્મ સુરતના નગર રાંદેરમાં ...

                                               

ડાહ્યાભાઇ દેરાસરી

ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી ગુજરાતી સાહિત્યકાર, શિક્ષક અને ભૂસ્તરશાસ્ત્રી હતા. તેમનો જન્મ સુરતમાં થયો હતો. ૧૮૮૭માં પૂનાની કૉલેજ ઑવ સાયન્સમાં જોડાયા. રાજકોટની ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક અને પછી ઉપાચાર્ય. ૧૮૯૬માં ભૂસ્તરવિદ્યાના અભ્યાસ માટે ઈંગ્લૅન્ડ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →