Back

ⓘ સંસ્કૃતિ - સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, ફ્રાન્સ, ઈન્કા સંસ્કૃતિ, મધ્ય ગુજરાત, હૈદરાબાદ, ભારત, કેળાં, ભૂતાન, સમાજ, કચ્છ જિલ્લો, ગુજરાતી વિશ્વકોશ, અષ્ટમંગળ ..                                               

સંસ્કૃતિ

સંસ્કૃતિ કે સભ્યતા કેટલાક સંજોગોમાં વિવાદિત શબ્દ છે જેને એકબીજા સાથે સંકળાયેલા કેટલાક સંદર્ભોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. શરૂઆતમાં, માનવ સંસ્કૃતિઓના ઉલ્લેખના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો જે ટેકનોલોજી, રાજનીતિ અને સમાજમાં લોકોની કામગીરીના વિભાગો સાથે વધુ સંબંધ ધરાવે છે. આવી સંસ્કૃતિઓ સામાન્યપણે શહેરીકૃત થઈ ગઈ છે. પ્રાચીન સંદર્ભોમાં સુસંસ્કૃત લોકોને "જંગલી" લોકોથી વિપરિત ગણવામાં આવતા હતા જ્યારે શરૂઆતના આધુનિક સંદર્ભોમાં સુસંસ્કૃત લોકોને "જૂનવાણી" લોકોથી વિપરિત ગણવામાં આવે છે. જોકે, આજની આધુનિક ચર્ચાઓમાં સામાન્યપણે કોઈપણ માનવ સમુદાય ઉદાહરણ તરીકે જોઈએ તો" પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ” ક ...

                                               

સિંધુ ખીણની સંસ્કૃતિ

સિંધુ ખીણની સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન નદીકાંઠાની સંસ્કૄતિઓ પૈકીની એક છે. પત્રિકા નેચર માં પ્રકાશિત શોધ અનુસાર આ સભ્યતા ઓછામાં ઓછા ૮૦૦૦ વર્ષ જૂની છે. તે હડપ્પીય સંસ્કૃતિ અને અને સિંધુ-સરસ્વતી સભ્યતા ના નામે પણ ઓળખાય છે. તેનો વિકાસ સિંધુ અને પ્રાચીન સરસ્વતી નદીના કિનારે થયો હતો. મોહેં-જો-દડો, કાલીબંગા, લોથલ, ધોળાવીરા, રાખીગઢી અને હડપ્પા તેના પ્રમુખ કેન્દ્રો હતા. ડિસેમ્બર ૨૦૧૪માં ભિર્દાનાને અત્યાર સુધીમાં શોધાયેલા પ્રાચીન નગરોમાં સૌથી જૂનું નગર માનવામાં આવે છે. બ્રિટીશકાળમાં થયેલા ખોદકામના આધારે પુરાતત્વવિદ્દોનો એવો મત છે કે આ અત્યંત વિકસિત સભ્યતા હતી અને તેના શહેરો અનેક વખત વસ્યા અને ઉજડ ...

                                               

ફ્રાન્સ

ફ્રાન્સ યુરોપ ખંડના નૈઋત્ય ખૂણામાં આવેલો એક દેશ છે. આ દેશની રાજધાની પૅરિસ ખાતે આવેલી છે. ફ્રાન્સ દેશ તેની કલા સંસ્કૃતિ તથા ખાણી-પીણીની સંસ્કૃતિ માટે જગતભરમાં જાણીતો છે. દરવર્ષે અસંખ્ય પર્યટકો આવે છે.

                                               

ઈન્કા સંસ્કૃતિ

ઈન્કા સંસ્કૃતિ દક્ષિણ અમેરીકાના મૂળ નિવાસીઓ ની એક ગૌરવશાળી ઉપજાતિ હતી. ઈન્કા પ્રશાસનના સંબંધમાં વિદ્વાનોનો એવો મત છે કે એમના રાજ્યમાં વાસ્તવિક રાજકીય સમાજવાદ હતો તથા સરકારી કર્મચારીઓનું ચરિત્ર અત્યંત ઉજ્વળ હતું. ઈન્કા લોકો કુશળ કૃષક હતા. આ લોકોએ પહાડો પર સીડીદાર ખેતરો બનાવીને ભૂમિના ઉપયોગનું અનુપમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. એમના શાસનમાં આદાન - પ્રદાનનું માધ્યમ દ્રવ્ય ન હતું, પરંતુ સરકારી કરનું ભુગતાન શિલ્પની વસ્તુઓ તથા કૃષિ ઉત્પાદનોમાં કરવામાં આવતું હતુ. આ લોકો ખાણોમાંથી સોનું પણ કાઢતા હતા, પરંતુ તેનો મંદિરો વગેરેમાં સજાવટ કરવા માટે જ ઉપયોગ કરતા હતા. આ લોકો સૂર્યના ઉપાસક હતા અને ઈશ્વરમાં ...

                                               

મધ્ય ગુજરાત

મધ્ય ગુજરાત એ ભૌગોલિક રીતે ભારતના ગુજરાતના મધ્ય ભાગમાં આવેલો પ્રદેશ છે. તેના તમામ જિલ્લાઓ લગભગ સમાન બોલી, સંસ્કૃતિ અને વારસો ધરાવે છે. તેમાં નીચેના જિલ્લાઓનો સમાવેશ થાય છે: દાહોદ અમદાવાદ છોટાઉદેપુર આણંદ ચરોતર તરીકે ઓળખાય છે નર્મદા વડોદરા પંચમહાલ ખેડા

                                               

હૈદરાબાદ

હૈદરાબાદ દક્ષિણ ભારતના તેલંગાણા અને આંધ્ર પ્રદેશ રાજ્યનું સરકારી પાટનગર છે. હૈદરાબાદ આ રાજ્યના તેલંગાણા વિસ્તારમાં આવેલું છે. હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ, હવાઈ માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ હોવાથી અહીં પહોંચવા માટે વિવિધ પ્રકારની અદ્યતન સેવાઓ મળી રહે છે. હૈદરાબાદ નગર તેની પ્રાચિન સંસ્કૃતિ માટે જાણીતું છે.

                                               

ભારત

ભારતીય ગણરાજ્ય એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયા સ્થિત દુનિયાનો સૌથી મોટું લોકશાહી તંત્ર ધરાવતો દેશ છે. આ સાથે ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતના એક અબજથી વધુ નાગરિકો આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. ભારત, ખરીદશક્તિની ક્ષમતા પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આર્થિક સુધારાઓને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાના સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે. એશિયામાં મોકાના સ્થાન પર આવેલો, ભારતીય ઉપખંડના મોટા ભાગ પર છવાયેલો, ભારત દેશ ...

                                               

કેળાં

મૂસા જાતિમાં સમાવિષ્ઠ ઘાસ વર્ગના છોડને કેળ કહેવામાં આવે છે અને આ વનસ્પતિ દ્વારા ઉત્પાદિત ફળને સામાન્ય રીતે કેળાં કહેવામાઅં આવે છે. મૂળ રૂપે આ છોડ દક્ષિણ પૂર્વ એશિયાના ઉષ્ણદેશીય ક્ષેત્રમાંના ગણાય છે અને સંભવતઃ પપુઆ ન્યૂ ગિની ખાતે એને સૌથી પહેલાં ઉપજાવવામાં આવ્યાં હતાં. આજના સમયમાં, કેળાંની ખેતી સંપૂર્ણ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં કરવામાં આવે છે. કેળાંના છોડ મુસા પરિવારનાં ગણાય છે. મુખ્ય રૂપે ફળ મેળવવા માટે કેળાંની ખેતી કરવામાં આવે છે. અને અમુક હદ સુધી રેષાઓના ઉત્પાદન માટે તેમ જ સુશોભનના છોડ તરીકે પણ એની ખેતી કરવામાં આવે છે. જો કે કેળાંના છોડ ઘણાં લાંબા અને સામાન્ય રીતે ઘણા મજબૂત હોય છે, અને એન ...

                                               

ભૂતાન

ભૂતાન એટલે કે ભૂતાનનું રાજ્ય, હિમાલય પર વસેલો દક્ષિણ એશિયાનો એક નાનકડો અને મહત્વપૂર્ણ દેશ છે. આ દેશ ચીન અને ભારત ની વચ્ચે સ્થિત છે. આ દેશનું સ્થાનીક નામ દ્રુક યુલ છે, જેનો અર્થ થાય છે, ગરજતા ડ્રેગનનો દેશ’. આ દેશ મુખ્યતઃ પહાડી છે, ફક્ત દક્ષિણ ભાગમાં થોડીક સમતળ ભૂમિ છે. સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે તે તિબેટ સાથે જોડાયેલો છે, પરંતુ ભૌગોલિક અને રાજનીતિક પરિસ્થિતિઓ અનુસાર હાલમાં આ દેશ ભારતની નજીક છે. ભૂતાન ખુબ દુર્ગમ તેમજ બાકીની દુનિયાથી અલાયદો દેશ હતો, ૨૦મી સદીનાં અંતમાં અહીં થયેલા વિકાસને પગલે, શહેરી વિસ્તારમાં સીધી અંતરરાષ્ટ્રીય ઉડાનો, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન તેમજ કેબલ ટી.વી. જેવી આધુનિક સગવડોના ...

                                               

સમાજ

સમાજ એટલે પરસ્પર સમાન પરંતુ અન્યોથી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા, નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં રહેતા, એકતાની લાગણી ધરાવતા અને પોતાને બીજાથી અલગ માનતા એક જૂથના લોકો. માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે પાયાની તમામ સંસ્થાઓ સમાજ ધરાવતો હોય છે. કેટલાક માનવેતર જીવો પણ સમાજ-જીવન જીવતાં હોય છે. રોબર્ટ મોરિસન મૅકાઇવરના મત મુજબ સામાજિક સંબંધોનું માળખું એટલે સમાજ. રોબર્ટ પાર્કના મત મુજબ સમાજ એટલે સમુદાય કરતાં ઉપરનું, વધુ નિરપેક્ષ અને સંચાર તથા સંસ્કૃતિ પર આધારિત વ્યાપક માનવ સંગઠન. સમાજમાં કૌટુંબિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય - એમ કુલ છ પ્રકારનાં જુદાં જુદાં જૂથો અને તેના વિભાગો અનિવાર્ય ર ...

                                               

કચ્છ જિલ્લો

કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬પ૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.

                                               

ગુજરાતી વિશ્વકોશ

ગુજરાતી વિશ્વકોશ એ બ્રિટીશ ઍન્સાઇક્લોપીડિયા જેવો ગુજરાતી ભાષાનો પ્રથમ અને એકમાત્ર જ્ઞાનકોશ છે. આ જ્ઞાનકોશમાં વિશ્વભરનું વિવિધ વિષયોને લગતું જ્ઞાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેનું પ્રકાશન ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

                                               

અષ્ટમંગળ

અષ્ટમાંગલિક ચિન્હોના સમુદાયને અષ્ટમંગળ કહેવાય છે. આઠ પ્રકારના મંગળ દ્રવ્ય અને શુભકારક વસ્તુઓને અષ્ટમંગળ તરીકે ઓળખાય છે. સાંચીના સ્તૂપ ખાતે તોરણ સ્તંભના ઉત્કૃષ્ટ શિલ્પ પર કોતરેલી બે માળાઓ અંકિત છે. જે પૈકી એકમાં ૧૧ ચિહ્ન - સૂર્ય, ચક્ર, પદ્યસર, અંકુશ, વૈજયંતી, કમળ, દર્પણ, પરશુ, શ્રીવત્સ, મીનમિથુન અને શ્રીવૃક્ષ છે તેમ જ બીજી માળામાં કમળ, અંકુશ, કલ્પવૃક્ષ, દર્પણ, શ્રીવત્સ, વૈજયંતી, મીનયુગલ, પરશુ પુષ્પદામ, તાલવૃક્ષ અને શ્રીવૃક્ષ છે. આથી જાણી શકાય છે કે લોકોમાં ઘણા પ્રકારના માંગલિક ચિન્હોને માન્યતા હતી. વિક્રમ સંવતની શરૂઆતમાં લગભગ મથુરાની જૈન કળામાં અષ્ટમાંગલિક ચિન્હોની સંખ્યા અને સ્વરૂપ નિશ્ચિત ...

                                               

ઈન્દિરા એકાદશી

હિંદુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રત્યેક વર્ષ દરમ્યાન ચોવીસ એકાદશીઓ હોય છે, જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ હોય છે. આ પૈકી ભાદરવા માસના વદ સમયે આવતી એકાદશી ઈન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે.

                                               

ઉચિત વપરાશ

વિકિપીડિયા પર શું ઉચિત વપરાશ ગણાઇ શકે છે અને શું નહી તે અંગેની સામાન્ય માહિતી માટે વિકિપીડિયા:ઉચિત વપરાશ જુઓ. ઉચિત વપરાશ નો સિદ્ધાંત તે સંયુક્ત રાજ્ય ના પ્રકાશનાધિકાર કાયદાનો એ ભાગ છે જે કૉપીરાઇટ ધરાવતી વસ્તુઓનો તેના માલિકની પરવાનગી વિના ઉપયોગ કરવાની કેટલાક સ્પષ્ટ સંજોગોમાં છુટ આપે છે. "ઉચિત વપરાશ" સંયુક્ત રાજ્ય નો આગવો સિદ્ધાંત છે. fair dealing નામનો એક જુદો સિદ્ધાંત બીજા કેટલાક રાષ્ટ્રોના કાયદાઓમાં જોવા મળે છે જે ઉચિત વપરાશ ને મળતો આવે છે. ઉચિત વપરાશ કૉપીરાઇટ વાળી વસ્તુઓને સામાન્ય જનતા માટે કોઇની પરવાનગી વગર એ શરતે ઉપલબ્ધ કરે છે કે તેનો ઉપયોગ કૉપીરાઇટના કાયદાનું ઉલ્લંઘન કરવા કરતાં વધુ કૉ ...

                                               

કન્ફ્યુશિયસ

કુન્ગ ફુત્સુ અથવા કન્ફ્યુશિયસ કન્ફયુસીયસ ધર્મના સ્થાપક હતા. તેઓ તત્વજ્ઞાની હતા. તેમનો જન્મ ઈ.સ. પુર્વે ૫૫૦માં થયો હતો. ચીનના સૌથી પ્રાચીન ધર્મને તેઓએ એક મુખ્ય ધર્મનું સ્વરૂપ આપ્યું, તેઓએ પ્રાચીન ધર્મની ધણીબધી માન્યતાઓનો અંગીકાર કર્યો. લોકોમાં એની ઊંડી અસર હતી. આ સમય પછી બૌદ્ધ ધર્મ પ્રચલીત થયો હતો. જે સમયે ભારત દેશમાં ભગવાન મહાવીર અને બુદ્ધ ધર્મ સંબધિત નવા વિચારોનો પ્રસાર કરી રહ્યા હતા, તે સમયે ચીન પ્રાંતમાં પણ એક સુધારકનો જન્મ થયો હતો, જેમનું નામ કન્ફ્યુશિયસ હતું. આ સમયે ચીનમાં ચાઊ વંશનું શાસન હતું. આ શાસકની શક્તિ શિથિલ પડવાને કારણે ચીનમાં ઘણાં રાજ્યો અલગ પડી કાયમ થઇ ગયાં હતાં, જે સદાય માં ...

                                               

કાલિદાસ

કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા. તેઓને મહાકવિ કાલિદાસ નું બિરુદ આપવામાં આવ્યું છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ્" અને "રઘુવંશમ્" એ ચાર મહાકાવ્યો છે અને "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વશીયમ્" તથા "માલવિકાગ્નિમિત્રમ્" નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મન કવિ ગેટે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમ્‌થી ખુશ થઈને તેને માથે મુકીને નાચ્યા હતા. એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે ૧લીથી ઇસ. ૫મી સદી વચ્ચે થઈ ગયા.

                                               

ક્ષત્રિય

ક્ષત્રિય એ હિંદુ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે. તે વેદ અને મનુસ્મૃતિમાં વર્ણવ્યા મુજબ પારંપારીક વૈદિક હિંદુ સમાજવ્યવસ્થામાં રાજકર્તા, યોદ્ધા અને રક્ષક તરીકેનું સ્થાન ધરાવે છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર આ બધાજ ક્ષત્રિય હતા. પ્રાચિન વેદિક કાળનાં પ્રારંભમાં, આ પદ વ્યક્તિના ગુણ, કર્મ અને સ્વભાવને અનુલક્ષીને પ્રાપ્ત થતું હતું. શરૂઆતનાં વેદિક સાહિત્યમાં નોંધ મળે છે કે ત્યારે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર એ રીતે વર્ણાનુક્રમ ગોઠવાયેલો હતો. ત્યારે વ્યક્તિગત કે પુરેપુરા સમાજોનું એક વર્ણમાંથી બીજા વર્ણમાં પ્રવિષ્ટ થવું તે સામાન્ય ઘટના ગણાતી, ત્યારનાં શાસકોની ...

                                               

ગુજરાતી લોકો

પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિ છે, તેવા લોકોને ગુજરાતી કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ગુજરાતી ભાષા બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે. ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, અને તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી, પ્રચલિત ઉક્તિ છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પ્રસિદ્ધ ગુજરાતીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મોહનદાસ ગાંધી,શ્યામજી કૃષ્ણ વર્મા ધીરુભાઈ અંબાણી, સ્વામી દયાનંદ સરસ્વતી વિક્રમ સાર ...

                                               

ઘંટી

ઘંટી એ ધાન્ય અનાજ હાથ વડે દળવા માટે વપરાતું પરંપરાગત સાધન છે. તેનો મુખ્ય ઉપયોગ ઘઉં, બાજરી, જુવાર વગેરેને દળીને લોટ તૈયાર કરવા માટે થાય છે. જોકે અત્યારના સમયમાં ઘંટીનું સ્થાન વિદ્યુત ઘંટીએ લઇ લીધું છે. તેમ છતાંય થોડા પ્રમાણમાં ગામડાંઓમાં હજુ સુધી તેનો વપરાશ જોવા મળે છે. ઘંટીમાં મસાલા વગેરે પણ દળવામાં આવે છે.

                                               

જરી મંદિર

જરી મંદિર સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતા વૃક્ષમંદિર, યોગેશ્વર કૃષિ જેવા પ્રયોગો પૈકીનો એક પ્રયોગ છે. આ પ્રયોગના વિચારને સુરત ખાતે જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમજ સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા સભ્યો આચરણમાં મુકી રહ્યા છે. આ પ્રયોગમાં જોડાયેલ ભાઈબહેનો પોતાનો એક દિવસ આ મંદિરને દર મહિને અર્પણ કરે છે. જરી મંદિર તેમની શક્તિનો ઉપયોગ આ દિવસ માટે સમાજના ઉત્થાનમાં કરી શકાય તેનું આયોજન કરી આપે છે. સુરત ખાતેના જરીકામ કરતા કલાકારો આ જરી મંદિરના પ્રયોગમાં પોતાની શક્તિનો ઉમદા ઉપયોગ કરી રહ્યા છે.

                                               

તમિલ લોકો

દક્ષિણ ભારતનાં ૪ દક્ષિણભાષી રાજ્યો પૈકીના એક એવા તમિલનાડુ રાજ્યનાં રહેવાસી અથવા તો તમિલ ભાષા બોલનારા લોકોને તમિલ તરિકે ઓળખવામાં આવે છે. વળી ઉત્તર શ્રીલંકામાં તથા મલેશીયા, સિંગાપુર, મોરેશિયસ, સાઉથ આફ્રિકા, કેનેડા, યુ.કે. વગેરે દેશોમાં પણ તમિલ લોકો સારા એવા પ્રમાણમાં વસેલા છે. આ માટે કેટલીક વાર મદ્રાસી શબ્દનું પણ પ્રયોજન કરવામાં આવે છે. તેઓ મુખ્યત્વે હિંન્દુ, બુદ્ધ, અને જૈન ધર્મ પાળૅ છે.

                                               

પંચામૃત

ભારતના બધા ભાગોમાં પૂજા-પાઠના સમયે ભગવાનને અર્પણ કર્યા બાદ પંચામૃત બધાને વહેંચવામાં આવે છે. તહેવારોના દિવસોમાં પંચામૃતનું મહત્વ વિશેષ હોય છે, જ્યારે મંદિરોમાંથી પણ પૂજાપાઠ કર્યા બાદ પંચામૃત વહેંચવામાં આવે છે. ભગવાનને અભિષેક કરાવવા દરમ્યાન આ પાંચ દ્રવ્યો વપરાતાં હોય, તે ભેગાં કરી બનાવવામાં આવતા પંચામૃતને ચરણામૃત તરીકે પણ ઓળખવામાં આવે છે. પંચામૃતમાં તુલસીનાં પાન, ઈલાયચી, સુકો મેવો, જાયફળ, નારિયેળ દક્ષિણ ભારતમાં વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

                                               

પતંજલિ ચિકિત્સાલય

પતંજલિ ચિકિત્સાલય એ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની પ્રેરણાથી સ્થપાયેલા સ્વાધ્યાય પરિવાર દ્વારા કરવામાં આવતા સમાજોપયોગી સેવાના કેટલાક પ્રયોગો પૈકીનો એક અનોખો પ્રયોગ છે. આ પ્રયોગમાં પરિવારના સભ્યમાંથી જે ડૉકટરનો વ્યવસાય કરતા હોય, તેઓ પોતાનો કિંમતી સમય નિ:શુલ્ક સેવા રૂપે કોઇક ગામડાંના લોકો માટે ફાળવે છે અને તેમની સારવાર કરે છે.આ પ્રયોગ હેઠળ નક્કી કરેલા ગામડામાં નક્કી કરેલા ગૃપો નિયમિત અને સતત પૂજારી તરીકે પોતાની ક્ષમતા યોગેશ્વરચરણે ધરે છે. ડૉકટરો, નર્સો ઉપરાંત સ્થાનિક લોકોને જીવનદર્શી તત્વજ્ઞાન લોકભાષામાં સરળ રીતે સમજાવી શકે તેવા ભાવફેરી કરનારા સ્વાધ્યાયીઓનો પણ આ ગૃપમાં સમાવેશ થાય છે.

                                               

પબ્લિક ડોમેન

પબ્લિક ડોમેન અથવા જાહેર સંપદા માં એ તમામ જ્ઞાન તથા રચનાત્મકતા નો સમાવેશ થાય છે જેની ઉપર કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાની ખાનગી માલિકી જાહેર ન કરી શકે. આ જ્ઞાન અને રચનાત્મકતાના ગણને માનવતાનો સાંસ્કૃતિક તથા બૌદ્ધિક વારસો ગણવામાં આવે છે જેને સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ હેતુ માટે વાપરી શકે છે. કોઇ ચીજ જાહેર સંપદામાં ન હોવાનું કારણ તેની પર કોઇકે કરેલો પ્રકાશનાધિકાર કે પેટન્ટનો દાવો હોઇ શકે છે. અવી ખાનગી માલિકીની વસ્તુઓનો સામાન્ય જનતા સામાન્ય રીતે ફક્ત મર્યાદીત ઉપયોગ કરી શકે છે. જોકે જ્યારે પ્રકાશનાધિકાર કે અન્ય બૌદ્ધિક સંપદાને લગતાં બંધનોનો સમય પુરો થાય ત્યારે આ રચનાઓ જાહેર સંપદામાં પ્રવે ...

                                               

પુષ્કર

પુષ્કર રાજસ્થાન રાજ્યમાં આવેલું એક વિખ્યાત તીર્થસ્થળ છે. પુષ્કર રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં બ્રહ્માનું મંદિર આવેલું છે.

                                               

બોલી

બોલી એ કોઇપણ પ્રદેશની ભાષાનું શુદ્ધ અથવા અશુદ્ધ રૂપ છે. બોલીનું કોઇ લીખીત સ્વરૂપ એટલે કે લિપિ હોતી નથી. બોલીઓ મોટે ભાગે પ્રદેશ આધારીત અથવા ચોક્કસ જાતિ આધારીત સમુદાયના લોકો પરંપરાગત રીતે બોલતા હોય છે. સામાન્ય રીતે બોલી એ કોઇ એક મુખ્ય ભાષા ને બોલવાની અલગ પધ્ધતિઓ જ છે. ભારત દેશમાં ભાષા અને બોલીઓનું વૈવિધ્ય દુનિયાના અન્ય પ્રદેશો કરતાં ખુબ જ વિશાળ છે. ગુજરાત રાજ્યમાં પણ બોલીઓનું વૈવિધ્ય જોવા મળે છે.

                                               

મોહેં-જો-દડો

અહીંનાં મકાનોને પૂર તથા ભેજથી બચાવવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં. શ્રીમંત લોકોનાં મકાનો બે માળનાં અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં, જ્યારે નીચલા વર્ગના લોકોનાં મકાનો એક માળનાં અને બેથી ત્રણ ઓરડાવાળાં હતાં. મકાનોના દરવાજા મુખ્ય રસ્તાઓ ઉપર પડવાને બદલે ગલીમાં પડતા હતા. ઊંચાણવાળા ભાગની ફરતે કિલ્લો અને સમગ્ર નગરની ફરતે દીવાલની રચના કરવામાં આવી હતી.

                                               

રાજસ્થાની

રાજસ્થાની એટલે એવી વ્યક્તિ કે જે રાજસ્થાનમાં જન્મી હોય કે જેનું મૂળ રાજસ્થાનમાં હોય. રાજસ્થાની લોકોની માતૃભાષા રાજસ્થાની, મારવાડી કે હિંદી હોઇ શકે છે. રાજસ્થાન રણ પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે. તેની ક્ષતિ પૂર્તિ તેમણે રંગબેરંગી પહેરવેશ દ્વારા કરી છે. સામાન્ય રીતે પુરુષો ધોતિયું, અંગરખું તથા રંગબેરંગી પાઘડી પહેરે છે તથા સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો, કબજો તથા ઓઢણી ઓઢે છે. રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ચામડામાંથી બનાવેલી મોજડી તથા પગરખાં પહેરે છે.

                                               

રામકૃષ્ણ મિશન

સ્વામી વિવેકાનંદ પોતાના અભિપ્રાય થકી સમગ્ર વિશ્વને હલાવી દેવાની શક્તિ તેઓમાં હતી. તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી, જે આજે પણ સક્રીય રીતે કામગીરી બજાવે છે.સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસજીનાં સુયોગ્ય શિષ્ય હતા.

                                               

સિંધી લોકો

સિંધી એટલે હાલમાં પાકિસ્તાન આવેલા સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે, અને તેમના ઈષ્ટદેવ ઝૂલેલાલ છે. તેઓનો મુખ્ય તહેવાર ચેટીચંડ છે, જે ચૈત્ર સુદ પડવેના દિવસે ઉજવવામાં આવે છે. ભારતમાં મોટે ભાગે સિંધી પ્રજાને ધંધા સાથે જોડવામાં આવે છે, કેમકે મહદંશે તેઓ પોતાની દુકાન ચલાવતા હોય છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે, પરંતુ પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં તેમની વસ્તી સહુથી વધુ છે.

                                               

સોંગ્ક્રણ (થાઇલેન્ડ)

સોંગ્ક્રણ એ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલા થાઇલેન્ડ દેશમાં ઉજવવામાં આવતો એક તહેવાર છે. આ તહેવાર ત્યાંના નવા વર્ષ નિમિત્તે ઉજવવામાં આવે છે. અહીંના લોકો નવા વર્ષે મળે ત્યારે એકબીજાને પાણી છાંટી નવડાવી દે છે, ત્યારબાદ નવા વર્ષની વધાઈ આપે છે. આ કારણે આ તહેવારને વોટર ફેસ્ટિવલ પણ કહેવાય છે. આ વોટર ફેસ્ટિવલ વખતે વોટર ફાઈટ, વોટર પરેડ અને અન્ય જળકરતબોનું પ્રદર્શન કરવામાં આવે છે. આ તહેવાર નિમિત્તે જાહેર રજા પણ આપવામાં આવે છે.

                                               

સ્વાધ્યાય પરિવાર

સ્વાધ્યાય પરિવાર પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા સ્થપાયેલ એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવાર છે. સ્વાધ્યાય કાર્યની શરૂઆત મુંબઇ સ્થિત માધવબાગ પાઠશાળાથી થઇ અને હજુ પણ તે સ્વાધ્યાય કાર્યના કેન્દ્ર સ્થાને છે. સ્વાધ્યાય પરિવાર આજે ૩૫ જેટલા દેશોમાં ફેલાયેલો છે અને તેમનું મુખ્ય કાર્ય વૈદિક સંસ્કૃતિના પુનરુત્થાનનું છે. સ્વાધ્યાય પરિવાર એ એક દૈવી પરિવાર છે. જેમાં વિવિધ અષ્ટામૃત કેન્દ્રો દ્વારા જેવા કે બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળકોમાં, યુવા કેન્દ્ર દ્વારા યુવાનો,મહિલા કેન્દ્ર દ્વારા મહિલાઓ, વિડિઓ કેન્દ્રો,યુવતી કેન્દ્ર દ્વારા યુવતીઓ માં સંસ્કાર અને જીવન કઈ રીતે જીવવું તે શીખવવામાં આવે છે.સ્ ...

                                               

હીરા મંદિર

હીરા મંદિર સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતા વૃક્ષમંદિર, યોગેશ્વર કૃષિ જેવા પ્રયોગો પૈકીનો એક પ્રયોગ છે. આ પ્રયોગના વિચારને સુરત ખાતે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમજ સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા સભ્યો આચરણમાં મુકી રહ્યા છે. આ પ્રયોગમાં જોડાયેલ ભાઈબહેનો પોતાનો એક દિવસ આ મંદિરને દર મહિને અર્પણ કરે છે. હીરા મંદિર તેમની શક્તિનો ઉપયોગ આ દિવસ માટે સમાજના ઉત્થાનમાં કરી શકાય તેનું આયોજન કરી આપે છે. સુરત ખાતેના રત્નકલાકારો આ હીરા મંદિરના પ્રયોગમાં પોતાની શક્તિનો ઉમદા ઉપયોગ કરી રહ્યા છે.

                                               

હોળી

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને દોલયાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની હોળી ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પ ...

ગુજરાતની હસ્તકળાઓ
                                               

ગુજરાતની હસ્તકળાઓ

ગુજરાત વિવિધ પ્રકારની હસ્તકળાઓ માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળાનાં નામ દર્શાવેલ છે. ઘરેણા ભરતગુંથણ કામ બીડ વર્ક વારલી ચિત્રકળા કાષ્ટકામ માટીકામ પટોળા જરીકામ બાંધણી

ચાડિયો
                                               

ચાડિયો

ચાડિયો નામ ગામ માં ઉછરેલા લોકો માટે નવું નથી. પરંતુ આધુનિક સમયમાં દરેક જગ્યાનું શહેરી કરણ થયા પછી કદાચ આ નામ સાથે લોકો પરીચય પણ નહીં હોય. ચાડિયો ખેતરમાં મોલ આવવાની શરુઆત થાય ત્યારે પશુ પક્ષીઓને ડરાવવા માટે ઉભો કરવામાં આવે છે, જેને જોઇ પશુ-પક્ષીઓને એવું લાગે છે કે અહીં માણસ હાજર છે, આથી તેઓ ખેતરની નજીક આવતા નથી અને એના કારણે ઉભા પાકને થતા નુકસાનમાંથી બચી જવાય છે. ચાડિયો ઘાસના પુળામાંથી બનાવી એને જુનાં કપડાં પહેરાવી તેમ જ એના માથા તરીકે ઊંધું માટલું મુકી ખેતરમાં ઉભો કરવામાં આવે છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →